By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાની સીમા હૈદરની મુશ્કેલી વધી, તેના પતિએ ક્રિમિનલ કેસની ફરિયાદ નોંધાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની સીમા હૈદરની મુશ્કેલી વધી, તેના પતિએ ક્રિમિનલ કેસની ફરિયાદ નોંધાવી

agragujaratnews
Last updated: 2024/03/14 at 11:52 AM
2 years ago
Share
પાકિસ્તાની સીમા હૈદરની મુશ્કેલી વધી, તેના પતિએ ક્રિમિનલ કેસની ફરિયાદ નોંધાવી
SHARE

  • પાકિસ્તાનમાં રહેતા સીમા હૈદરના પતિ ગુલાબ હૈદરના વકીલે ફરિયાદ નોંધાવી
  • સીમા હૈદર અને સચિન મીણા સામે ક્રિમિનલ કેસ કરવાની પાકિસ્તાની પતિની માંગણી
  • સીમા હૈદર અને તેના પતિને ત્રણ કરોડ રૂપિયા ચુકવવાની નોટિસ ફટકારી

પાકિસ્તાનથી આવેલી મહિલા સીમા હૈદર અને તેના ભારતમાં રહેતા બીજા પતિ સચિન મીણા છેલ્લા એક વર્ષથી ખૂબ ચર્ચામાં છે. ત્યારે આ લવ સ્ટોરીમાં હવે એક નવો ફણગો ફૂટયો છે. જેમાં સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર સીમા સામે ક્રિમિનલ કેસ નોંધાવ્યો છે. ગુલામ હૈદરના વકીલે નવો ફરિયાદ પત્ર આપ્યો છે. ગુલામના વકીલ મોમિન મલિકે કહ્યું છે કે સીમા સામે ફોજદારી કેસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેણે રાબુપુરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR માટે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સીમાની સાથે સચિન અને સચિનના પિતા નેત્રપાલનું પણ નામ લેવામાં આવ્યું છે. અન્ય દેશમાં CAA કાયદાના અમલ પછી સીમાને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ગુલામના વકીલનું કહેવું છે કે તેને જેલમાં મોકલવામાં આવે.

મોમિન મલિકે કહ્યું કે સીમા નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી છે. સચિન અને સીમાની જુલાઈ-2023માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા. જામીન મળ્યા બાદ સીમા સચિનના ઘરે રહે છે. તે સચિન સાથે રહીને જામીનની શરતોનો ભંગ કરી રહી છે. આવી સ્થિતિમાં તેમના વતી પોલીસને આ બાબતે જાણ કરીને પોલીસ ફરિયાદ કોપી આપવામાં આવી છે અને કેસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

‘સીમા કોર્ટને છેતરે છે’

સીમાના પતિના વકીલ મોમિન મલિકે કહ્યું કે સીમા સચિન સાથે અનૈતિક રીતે રહી છે. કોર્ટમાં જામીન દરમિયાન તેણે પોતાને ગુલામ હૈદરની પત્ની ગણાવી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં તેના પતિનું નામ પણ ગુલામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તે હવે સચિન સાથે કેવી રીતે રહે છે અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવાની વાત કરી રહી છે. જો તે સચિનની પત્ની છે તો જામીનમાં હૈદરનો પતિ તરીકે શા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો ગુલામને પત્ની છે તો તે કયા આધારે પોતાને સચિનની પત્ની ગણાવે છે? આવી સ્થિતિમાં તેમની સામે છેતરપિંડીનો સ્પષ્ટ કેસ છે.

સીમા હૈદર અને સચિન મીણાને ત્રણ કરોડની નોટિસ

મોમિન મલિકે એમ પણ કહ્યું હતું કે પ્રથમ પતિ જીવિત હોય ત્યારે છૂટાછેડા લીધા વિના બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા એ પણ ગુનાની શ્રેણીમાં આવે છે. જો સીમાએ સચિન સાથે છૂટાછેડા લીધા વગર લગ્ન કર્યા છે તો તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે. તેમજ સચિન અને નેત્રપાલ વિરૂદ્ધ કાવતરાનો કેસ દાખલ કરવામાં આવશે કારણ કે બંનેએ સીમાને તેના જૂઠાણામાં સાથ આપ્યો છે. આવી સ્થિતિમાં પોલીસે આ ત્રણેય સામે ફોજદારી કેસ નોંધીને કાર્યવાહી કરવી જોઈએ.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
જૂનાગઢ

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

Editor By Editor 6 days ago
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?