By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવે માંગી માફી, SCએ કહ્યું આ સ્વીકાર્ય નહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવે માંગી માફી, SCએ કહ્યું આ સ્વીકાર્ય નહી

agragujaratnews
Last updated: 2024/04/02 at 12:47 PM
2 years ago
Share
ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવે માંગી માફી, SCએ કહ્યું આ સ્વીકાર્ય નહી
SHARE

  • ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવ સુપ્રિમ કોર્ટમાં થયા હાજર
  • કોર્ટે એફિડેવિટ દાખલ ન કરવા બદલ આપ્યો ઠપકો
  • બાબા રામદેવે માફી પણ માંગી

ભ્રામક જાહેરાત મામલે આજે યોગ ગુરુ બાબારામદેવ સુપ્રિમકોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટે ઠપકો આપ્યો હતો. આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે બિનશરતી માફી માંગી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પતંજલિ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

બાબા રામદેવે માંગી માફી

યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાતોના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવ વતી હાજર રહેલા એડવોકેટ બલબીરે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ જે ભૂલ થઇ ગઇ તે બદલ માફી માંગીએ છીએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ દેશની કોઈપણ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થવું જોઈએ. કોર્ટે પતંજલિની માફી સ્વીકારી ન હતી. હવે આ કેસની વધુ સુનાવણી 10 એપ્રિલે થશે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવું પડશે.

કોર્ટે આપ્યો ઠપકો

સુપ્રીમ કોર્ટે મંગળવારે (02 એપ્રિલ) બાબા રામદેવને પતંજલિના ઔષધીય ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો પર તેના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે બિનશરતી માફી માંગી હતી. મહત્વનું છે કે આ મામલે પતંજલિ દ્વારા સોગંધનામુ દાખલ કરવામાં આવ્યું હતું જેના એમ.ડી બાલકૃષ્ણન છે. પરંતુ બાબા રામદેવને પણ વ્યક્તિગત રૂપથી એફિડેવિટ આપવાનું હતું. બાબા રામદેવના વકીલે કહ્યું કે રામદેવ અંગત રીતે હાજર થઈને માફી માંગવા ઈચ્છે છે. કોર્ટે કહ્યું કે આ પહેલા એફિડેવિટ આપવું જોઈતું હતું. વધુમાં જણાવ્યું કે શું તમે કોર્ટને પૂછીને એફિડેવિટ લખશો. આ વલણને કોર્ટે અસ્વીકાર્ય ગણાવ્યું હતું. કોર્ટે એ વાત પર સવાલ ઉઠાવ્યા કે 21 નવેમ્બરે કોર્ટમાં એફિડેવિટ આપ્યા બાદ પણ પતંજલિએ ભ્રામક જાહેરાત આપી હતી.

આગામી સપ્તાહે હાથ ધરાશે સુનાવણી

કોર્ટે કહ્યું કે બાબા રામદેવે યોગ માટે સારું કામ કર્યું છે પરંતુ કાયદા વિરુદ્ધ આવી જાહેરાતો આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 30 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં પતંજલિએ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો કે તે અગાઉના એફિડેવિટનું પાલન કરી રહી છે (ભ્રામક જાહેરાતો નથી આપતી). કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને વધુ સારી એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. હવે આગામી સપ્તાહે ફરી સુનાવણી હાથ ધરાશે.

You Might Also Like

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
ધર્મ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

Editor By Editor 6 days ago
 PNGમાં ૧.૫૦ અને CNGમાં રૂ.૧નો વધારો
 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી
વાવણી અગાઉ જ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?