By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૨૦૦ સીટ પર ભાજપનું એડી ચોટીનું જોર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

૨૦૦ સીટ પર ભાજપનું એડી ચોટીનું જોર

agragujaratnews
Last updated: 2024/04/04 at 8:44 PM
2 years ago
Share
૨૦૦ સીટ પર ભાજપનું એડી ચોટીનું જોર
SHARE

છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની જ્યા હાર થઇ છે અથવા નજીવી સરસાઇ મળી છે તેવી બેઠક માટે ખાસ રણીનીતિ

૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ૩૭૦ બેઠકોના પોતાના લક્ષ્યાંક અને NDAના ૪૦૦ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, ભાજપે  એ  બેઠકો પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે જયાં તેને છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં સફળતા મળી નથી. કુલ ૨૦૦ બેઠકો એવી છે જયાં પાર્ટીને છેલ્લી ત્રણ ચૂંટણીમાં સફળતા મળી નથી. આમાંથી ૧૬૧ બેઠકો એવી છે કે જયાં પાર્ટીની નજીકની હરીફાઈમાં હાર થઈ છે. ભાજપ અનેક સ્‍તરે તે બેઠકો પર કામમાં વ્‍યસ્‍ત છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે ૫૦ ટકાથી વધુ મતો સાથે ૨૨૪ બેઠકો જીતી હતી. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ એવા રાજયો છે જયાં ભાજપ ૮૧ સીટો જીતી શકી નથી. કેરળ એકમાત્ર એવું રાજય છે જયાં ભાજપને છેલ્લી ત્રણ ચૂંટણીમાં એક પણ સીટ મળી નથી.

Contents
છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપની જ્યા હાર થઇ છે અથવા નજીવી સરસાઇ મળી છે તેવી બેઠક માટે ખાસ રણીનીતિકયા રાજયમાં આવી કેટલી બેઠકો?ઝારખંડ : નાડ પર વારયુપી : વોટ બેંક* તેલંગણા : BRSમાં તોડફોડ* આંધ્ર : ગઠબંધનથી આશા* મહારાષ્‍ટ્ર : ક્ષેત્રવાર રણનીતિકેરળ : પીઢ પરિવારોની મદદબિહાર : કાકા પછી ભત્રીજો* ઓડિશા : પ્‍લાન બી તૈયાર હતો

કયા રાજયમાં આવી કેટલી બેઠકો?

મધ્‍ય પ્રદેશમાં ૧ બિહારમાં ૧૪ આંધ્ર પ્રદેશમાં ૨૩ તમિલનાડુમાં ૩૮ પંજાબમાં ૧૦ તેલંગાણામાં ૧૩ કેરળમાં ૨૦ પશ્ચિમ બંગાળમાં ૨૪ ઉત્તર પ્રદેશમાં ૩ મહારાષ્ટ્રમાં ૨૩ કર્ણાટકમાં ૩ સિક્કિમમાં ૧ મેઘાલયમાં ૨ ઓડિશામાં ૧૩ પુડુચેરીમાં ૧ મણિપુરમાં ૧ નાગાલેન્‍ડમાં ૧ લક્ષદ્વીપમાં ૧ જમ્‍મુ-કાશ્‍મીરમાં ૩ મિઝોરમમાં ૧, આસામમાં ૪ છે

  • ઝારખંડ : નાડ પર વાર

પૂર્વ સીએમ શિબુ સોરેનની પુત્રવધૂ અને જામાના ધારાસભ્‍ય સીતા સોરેનની પારિવારિક નારાજગીનો ફાયદો ઉઠાવ્‍યો. જેએમએમ છોડીને બીજેપીમાં સામેલ થયેલી સીતાને દુમકાથી ઉમેદવાર બનાવવામાં આવ્‍યા હતા. કોંગ્રેસના એકમાત્ર સિંઘભુમ સાંસદ ગીતા કોડા (ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી મધુ કોડાની પત્‍ની) ની નારાજગીને મૂડી. ગીતાને ભાજપ સાથે જોડીને સિંહભૂમથી ચૂંટણી લડવાની રણનીતિ.

  • યુપી : વોટ બેંક

ચૌધરી ચરણ સિંહના પૌત્ર RLD ચીફ જયંત સિંહ અને SBSPના ઓમપ્રકાશ રાજભરના એકસાથે આવવાથી NDA પヘમિ અને પૂર્વ ઉત્તર પ્રદેશની બેઠકો પર મજબૂત થઈ. બસપાએ એકલા ચલોનો નારો આપીને બીજેપી માટે વધુ સીટો જીતવાનો રસ્‍તો ખોલી દીધો છે. ભાજપે બીએસપી પર તોડફોડ કરી. ૨૦૧૯માં બીજેપીની ટિકિટ પર આંબેડકર નગર લોકસભા સીટ જીતનાર સાંસદ રિતેશ પાંડે બીજેપીમાં જોડાયા અને તેમને આ સીટ પરથી હટાવ્‍યા. ૨૦૧૯માં લાલગંજથી બસપામાંથી સાંસદ બનેલા સંગીતા આઝાદને ભાજપમાં સામેલ કરવામાં આવ્‍યા હતા. આ વખતે આઝાદે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી છે.

* તેલંગણા : BRSમાં તોડફોડ

બીબી પાટીલ : બીઆરએસની ટિકિટ પર ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટણી જીતી. આ વખતે ઝહિરાબાદથી ભાજપની ટિકિટ પર ચૂંટણી થઈ રહી છે.

પી ભારત : નાગરકર્નૂલથી બીઆરએસ સાંસદ પી રામલુલુના પુત્ર પી ભરતને ભાજપે ટિકિટ આપી છે.

* આંધ્ર : ગઠબંધનથી આશા

BJP-NDAએ TDP સાથે ગઠબંધન કર્યું છે. આનો ફાયદો ભાજપને થશે. પીએમ મોદીએ ખુદ તમિલ લોકો સાથે દિલના તારને જોડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે તમિલ સંસ્‍કૃતિ અને વારસાને બચાવવાના પ્રયાસો દ્વારા મેદાન પણ તૈયાર કર્યું છે.

* મહારાષ્‍ટ્ર : ક્ષેત્રવાર રણનીતિ

જયાં બીજેપીની સ્‍થિતિ મજબૂત છે ત્‍યાં તે ૧૦-૧૨ સીટો વધારીને લડી રહી છે. અન્‍ય બેઠકો પર શિવસેનાએ એકનાથ શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથ સાથે અલગ-અલગ વ્‍યૂહરચના સાથે ગઠબંધન કર્યું છે. જયાં ગઠબંધન પક્ષ પાસે મજબૂત ઉમેદવાર નથી ત્‍યાં ભાજપ ગઠબંધનના સિમ્‍બોલ પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે.

  • કેરળ : પીઢ પરિવારોની મદદ

કોંગ્રેસ અને સીપીએમ વચ્‍ચેની ખેંચતાણ વચ્‍ચે ભાજપે ખ્રિસ્‍તી મતો આકર્ષવાના પ્રયાસો હાથ ધર્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી કે. કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્‍ટોનીના પુત્ર અનિલને ભાજપમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

  • બિહાર : કાકા પછી ભત્રીજો

કાકા પશુપતિની જમીન કબજે કર્યા બાદ ભાજપે ચિરાગ પાસવાનના યુવા ખભા પર સીટની વહેંચણી અને ગઠબંધનની જવાબદારી સોંપીને મોટો દાવ લગાવ્‍યો છે.

* ઓડિશા : પ્‍લાન બી તૈયાર હતો

ઓડિશામાં ગઠબંધન ન થાય તો પ્‍લાન B પર લાંબા સમય સુધી કામ કર્યું. કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવના પ્રયાસોને કારણે માઈક્રો લેવલ પર ગ્રાઉન્‍ડ મજબૂત થયું.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રાજકોટ

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Editor By Editor 20 hours ago
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
 ખેડૂતોના પ્રશ્ને હવે કોંગ્રેસ પગપાળા યાત્રા કરશે
રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસો. દ્વારા યોગ દિવસની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?