By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કસ્ટોડિયલ ડેથ કેસ, બીજા પીડીતે પણ દમ તોડી દીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

કસ્ટોડિયલ ડેથ કેસ, બીજા પીડીતે પણ દમ તોડી દીધો

agragujaratnews
Last updated: 2024/04/25 at 6:52 PM
2 years ago
Share
કસ્ટોડિયલ ડેથ કેસ, બીજા પીડીતે પણ દમ તોડી દીધો
SHARE

ASI કાનગડ પર શંકટ વધ્યુ : ન્યાયિક તપાસ નહીં થાય તો આંદોલન કરવા મૃતકના પરિવારજનોએ આપી ચીમકી

રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અશ્વિન કાનગડ આરોપીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી નાખવા અંગે કસ્ટોડિયલ ડેથ કેસમાં હજુ બે દિવસ પહેલા જ સરન્ડર થયા છે ત્યાં કાનગડે અન્ય એક પીડીત રાજુભાઇ ખાંટને માર માર્યો હતો તેણે પણ ગઇકાલે રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પ્રથમ કેસમા મૃત્યુ પામનાર હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇના કેસમાં તો હત્યાનો ગુનો નોંધાયો છે ત્યારે વધુ એક પીડિત રાજુભાઇ ખાંટના મોતમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ કરવો કે કેમ? તે અંગે એફ.એસ.એલ. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ગઇકાલે મૃત્યુ પામનાર રાજુભાઇ ખાંટ છેલ્લા ઘણા સમયથી બીમાર જ હતા. હાલમાં પણ તેની સારવાર ચાલી રહી હતી. બીમારી સબબ મોત થયુ છે કે પછી પોલીસના મારથી મૃત્યુ થયુ છે તે એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.

Contents
ASI કાનગડ પર શંકટ વધ્યુ : ન્યાયિક તપાસ નહીં થાય તો આંદોલન કરવા મૃતકના પરિવારજનોએ આપી ચીમકીમૃતક રાજુભાઇના શરીર પર ઇજાના નિશાનપોલીસ કાર્યવાહી શંકાના દાયરામાંતા.૧૬મીએ દાખલ થયેલી FIRમાં રાજુ અને તેના પુત્રને માર માર્યાનો ઉલ્લેખ જ નથી

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા અને પાડોશમાં રહેતા મિત્રને થયેલી માથાકૂટને કારણે માલવીયાનગર પોલીસ આવતા તેને સમજાવવા ગયેલા હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઇ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)ની માલવીયાનગરના એએસઆઈ અશ્વીનભાઇ જેઠાભાઈ કાનગડ (ઉ.વ.૩૮, રહે. વર્ધમાનનગર, ઘંટેશ્વર એસઆરપી ગુ્રપ-૧૩ પાસે)એ મારકૂટ કરી, હત્‍યા નિપજાવ્‍યાની ફરિયાદ માલવીયાનગર પોલીસમાં નોંધાઈ હતી. આ ગુનામાં એએસઆઇ કાનગડ ડીસીબીમાં હાજર થયા બાદ માલવીયાનગર પોલીસે કબજો લીધો હતો. તે બે દિવસના રિમાન્‍ડ પર હતાં ત્‍યાં મૃતક હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇના મિત્ર ખોડિયારનગર-૧૭માં રહેતાં રાજુભાઇ ભગવાનજીભાઇ સોલંકી-ખાંટ (ઉ.વ.૪૫) પણ ગત સાંજે બેભાન થઇ ગયા બાદ મોત થયુ હતુ. બનાવના દિવસે હમીરભાઇની સાથે પોલીસે રાજુભાઇને પણ મારકુટ કર્યાનો પરિવારે આક્ષેપ કરતાં મોતનું કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે. બે વર્ષથી રાજુભાઇ બિમાર હતાં. મારકુટથી મોતનો રિપોર્ટ આવશે તો અગાઉના ગુનામાં આ બનાવનો પણ પોલીસ ઉમેરો કરી ડબલ મર્ડરની કલમ હેઠળ ગુનો નોંધાઇ શકે છે.

મૃતક રાજુભાઇના પુત્ર જયેશભાઇ સોલંકીએ જણાવ્‍યું હતું કે મારા પિતા રાજુભાઇને તેમના કાકા બાવનજીભાઇ સરવૈયા સાથે માથાકુટ થતાં તેમણે પોલીસ બોલાવી હતી. આથી મારા પિતાએ મિત્ર હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇને સમાધાનની વાત કરાવવા બોલાવતાં પોલીસ હમીરભાઇને લઇ ગઇ હતી. પછી મારા પિતા રાજુભાઇને પણ લઇ ગઇ હતી. બીજા દિવસે તેમને છોડી મુકાયા હતાં. એ પછી તેની તબિયત સતત ખરાબ રહેતી હોઇ અમે સારવાર કરાવી હતી. હમીરભાઇની સાથે સાથે મારા પિતાને પણ મારકુટ થઇ હતી.

રાજુભાઇ ખાંટના રહસ્યમય મોતની આ ઘટનામાં એસીપી બી. જે. ચોધરી, પીઆઇ જે. આર. દેસાઇ, એએસઆઇ બકુલભાઇ વાઘેલા, રાઇટર દિપકભાઇ સહિતની ટીમે ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં તપાસ ચાલી રહી છે.

મૃતક રાજુભાઇના શરીર પર ઇજાના નિશાન

મૃતક રાજુભાઇના મૃતદેહનું પંચનામુ એસડીએમની હાજરીમાં કરવામાં આવ્‍યુ઼ હતું. જેમાં વાંસા, સાથળના ભાગે ચાંઠા-ચામડી ઉખડી ગયાના નિશાન હોવાનું પ્રાથમિક રીતે જણાયુ હતું. પ્રથમ દ્રષ્ટિએ તો આ નિશાન ઇજાના જ દેખાય છે. પરંતુ એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે ઇજાના આ નિશાન કેટલા દિવસો જૂના છે. એ.એસ.આઇ.એ જે દિવસે માર માર્યો એ દિવસના છે કે જૂના છે. કે પછી બનાવ પછીના છે.

પોલીસ કાર્યવાહી શંકાના દાયરામાં

તા.૧૬મીએ દાખલ થયેલી FIRમાં રાજુ અને તેના પુત્રને માર માર્યાનો ઉલ્લેખ જ નથી

આ સમગ્ર પ્રકરણને શરૂઆતથી જોવામાં આવે તો સૌ પ્રથમ હમીરને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તા.16 એપ્રિલે વહેલી સવારે 6 વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી. આ એફઆઈઆરમાં આઇપીસી 307 અને આઇપીસી 323ની કલમો છે. આ એફએઆઇઆરમાં રાજેશ સોલંકી અને તેના પુત્ર જયેશ સોલંકીને પ્લાસ્ટિકના પાઈપથી માર્યાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી.

 

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
રાજકોટ

રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી

Editor By Editor 4 days ago
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા
 મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?