By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભકિતનગર સ્ટેશન પ્લોટમાં મોતની રાહ જોતો ડાયનાસોર જેવડો ખાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં મોતની રાહ જોતો ડાયનાસોર જેવડો ખાડો

agragujaratnews
Last updated: 2024/04/26 at 8:44 PM
2 years ago
Share
ભકિતનગર સ્ટેશન પ્લોટમાં મોતની રાહ જોતો ડાયનાસોર જેવડો ખાડો
SHARE

જાણીતા વકતા, કટાર લેખક જય વસાવડાનું સોશિયલ મીડિયામાં સિટીઝન જર્નાલીઝમ

લોકપ્રશ્નને વાચા આપવા તેજાબી પોસ્ટ મુકી : તંત્ર હવે જાગશે!

જાણીતા લેખક અને વકતા જય વસાવડાએ વધુ એક વખત સોશિયલ મીડિયા પર લોક પ્રશ્નનને વાચા આપી છે. શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ-પ પાસે કોઇ ખાનગી કોન્ટ્રાકટરે જીવલેણ અકસ્માત થાય તેવો ખાડો ખોદીને રાખી દીધો છે અને નામ માત્રનું પાટીયુ રાખ્યું છે તે અંગે જય વસાવડાએ તેની તેજાબી કલમમાં ચિંતા વ્યકત કરી છે. સરકારી તંત્ર આ પોસ્ટ પછી જરૂરી પગલા  લેશે કે અકસ્માતને આમંત્રણ આપશે તે જોવું રહ્યું.

Contents
જાણીતા વકતા, કટાર લેખક જય વસાવડાનું સોશિયલ મીડિયામાં સિટીઝન જર્નાલીઝમલોકપ્રશ્નને વાચા આપવા તેજાબી પોસ્ટ મુકી : તંત્ર હવે જાગશે!

જય વસાવડાએ તેમની પોસ્ટમાં લખ્યું છે તે શબ્દસ: નીચે મુજબ છે. લો બોલો, રાજકોટમાં 5, ભક્તિનગર સ્ટેશન પ્લોટના નાકે ટી રેક્સ ડાયનોસોરના ટોળા પેસી જાય એવડો મોઓઓટ્ટો ખાડો કોઈ પ્રાઇવેટ કંપનીએ ખોદી કાઢ્યો છે ને પાછા બેશરમ બોર્ડ લગાડ્યા છે “ભયજનક ખાડો”. ને એમાં લખ્યું છે કે “રાહદારીઓએ અહીં આવવું નહિ ને એમને કંઇ પણ થશે તો અમારી જવાબદારી રહેશે નહિ ! ” લે કેમ વળી ? બાજુમાં ભરચક્ક ટ્રાફિકવાળા રસ્તા છે. જવાબદારી તો જે બાંધકામ કરે એની જ હોય ને ના સમજે તો કાન પકડીને કૂકડા બનાવીને તંત્રે કાયદાઓ ભણાવવાના હોય એમને. પછી કાગારોળ કરે બધા કે યુવાધન વિદેશ જતું રહે છે. આવી રીતે સરેઆમ દિવસો સુધી ન્યુયોર્ક, પેરિસ, ટોકિયો, શિકાગો, બર્લિન, લંડન, વિએના, સિંગાપોર, મિલાન, મેલબોર્ન, દુબઈ અરે ક્યાંય પણ ખુલ્લું ખોદકામ કદી જોયું નથી. આવી ચાલુ બાંધકામની સાઈટ ફરતી ફરજિયાત ફેન્સિંગ હોય. મોટી ઇમારતો ઉપર પણ કપડાં હોય. ક્યારેક તો સુશોભન સાથે આખી સાઈટ જ ઢાંકી દેવાઈ હોય. આમાં તો ગરમીમાં રોજ ધૂળ ઉડ્યા કરે. રાતના ખાડો દેખાય પણ નહી ત્યારે શું અક્ષરોમાં રોશની થવાની છે ? ને ભૂલ તમારી ને પડી જાય કોઈ રાહદારી તો એની જવાબદારી ! હદ છે ને ! પબ્લિકને મોજમસ્તીથી શૃંગારિક રીતે ઓછાં ને આછા વસ્ત્રો પહેરતી યુવતીઓ અશ્લીલ લાગે છે. ( યુવતીઓ જ. યુવકો નહી ! ) આમાં ચોખ્ખી નાગાઈ નથી દેખાતી બેફિકરાઈ, ગુમાન અને મિલીભગતની ! કોઈક હીરોઈનનું પોસ્ટર કોઈને નડે નહી એવી જગ્યાએ લાગ્યું હોત તો સંસ્કૃતિના નામે હોબાળો કરી નાખત ટોળા. અહીં આવા પાટિયાં જોખમી રીતે લાગેલા છે ત્યાં કાળો કાગડો ય વિરોધ કરવા ફરકતો નથી. આ જ છે ખરો ભયજનક ખાડો જે નીંભર લોકોની ખોપરીમાં પડી ગયો છે !

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
સુરત

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

Editor By Editor 4 days ago
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા
દિકરીઓ લગ્ન માટે સ્વતંત્ર, માતા-પિતાનો વિશ્વાસ જરૂરી : રમેશભાઇ ટીલાળા
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?