By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Oxford :ત્રણ કરોડ વર્ષ જૂની બીમારી મેલેરિયા જડમૂળમાંથી જશે : રસીની શોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Oxford :ત્રણ કરોડ વર્ષ જૂની બીમારી મેલેરિયા જડમૂળમાંથી જશે : રસીની શોધ

agragujaratnews
Last updated: 2024/04/29 at 5:16 AM
2 years ago
Share
Oxford :ત્રણ કરોડ વર્ષ જૂની બીમારી મેલેરિયા જડમૂળમાંથી જશે : રસીની શોધ
SHARE

  • સંશોધકો 100થી વધારે વરસોથી મેલેરિયાની રસી બનાવવાની કોશિશ કરે છે
  • ઓક્સફર્ડ યુનિ.ના એડ્રિયન હિલ આર21 રસીના મુખ્ય શોધક છે
  • હવે મેલેરિયા અવરોધક બે રસી આવી ચૂકી છે

ત્રણ વર્ષ પહેલાં સુધી કોઈએ પણ કોઈ પેરાસાઇટિક (પરજીવી) રોગરોધક રસી વિકસાવી નહોતી; હવે મેલેરિયા અવરોધક બે રસી આવી ચૂકી છે, જેનાં નામ આરટીએસ-એસ અને આર21 છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જેનર ઇન્સ્ટિટયૂટના નિર્દેશક અને આર21 રસીના મુખ્ય સંશોધક એડ્રિયન હિલે જણાવ્યું કે આ મેલેરિયા નિયંત્રણ માટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ સમય છે.

મેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઇરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે, જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે. ઉદા.ત. કોવિડ-19 વાઇરસમાં લગભગ 12 જિન હોય છે, જેની તુલનામાં મેલેરિયામાં ઘણા વધારે, એટલે કે, 5,000 જિન જોવા મળે છે. તે ઉપરાંત, મેલેરિયા પરજીવી ચાર જીવનચક્રોમાંથી પસાર થાય છે. સંક્રામક રોગજનકોની સાથોસાથ તે વધારે વિકરાળ રૂપ ધારણ કરી લે છે. ચિકિત્સા ક્ષેત્રના સંશોધકો 100થી વધારે વરસોથી મેલેરિયાની રસી બનાવવાની કોશિશ કરે છે. ઓક્સફર્ડમાં 30 વર્ષ શોધકાર્ય કરવું પડયું હતું.

આર21 / મેટ્રિક્સ-એમ વેક્સિન કઈ રીતે કામ કરે છે

મેલેરિયાનાં ચારેય જીવનચક્ર ઘણાં અલગ અલગ છે અને તેનો સામનો કરવા માટે અલગ અલગ એન્ટિજનની જરૂર પડે છે. એન્ટિજન એવો પદાર્થ છે જે આપણા શરીરની પ્રતિકારક પ્રણાલીને એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે સક્રિય કરે છે. હિલે કહ્યું, અમે સ્પોરોઝોઇટ્સ (કોશિકાઓનું એક રૂપ) પર ધ્યાન આપ્યું, જે મચ્છર ત્વચા પર ડંખીને માનવશરીરમાં છોડે છે. અમે આ કોશિકાઓના યકૃતમાં પહોંચતાં પહેલાં તેને શોધવાનું કામ કર્યું. આ કોશિકાઓ ઝડપભેર ફેલાય છે અને વધારે સમય સુધી જીવિત રહે છે.

રસીકરણની ગતિ કેવી છે?

હિલને એ વાતે નિરાશા થઈ છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં આર21 રસીને મંજૂરી મળ્યા બાદથી તેને તૈયાર કરવામાં છ મહિના કરતાં વધારે સમય લાગ્યો છે. ભારતમાં આર21ના લાખો ડોઝનો ભંડાર કરી રાખવામાં આવ્યો છે. તેની સરખામણીએ જોઈએ તો ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા કોવિડ-19 રોધક રસીને 2020માં નવા વર્ષની પૂર્વસંધ્યાએ મંજૂરી આપવામાં આવી હતી અને ઝટપટ રીતે બીજા અઠવાડિયે ઘણા દેશોમાં તેનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. મેલેરિયા રોધક પહેલી રસી આરટીએસ-એસ પહેલાં જ ઘણાં સુરક્ષા પરીક્ષણ હેઠળ લાખો બાળકોને મૂકવામાં આવી છે અને તેનો ઉપયોગ હકીકતે ઘણો વધારે છે, તેથી આફ્રિકામાં મોટા પાયે રસીકરણ કરી શકાય છે, કેમ કે આફ્રિકામાં કોવિડ-19 કરતાં મેલેરિયાથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળના હુસેનાબાદ ગામે બુલેટ ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત
ગુજરાત

માંગરોળના હુસેનાબાદ ગામે બુલેટ ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત

Editor By Editor 6 days ago
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
જામનગરમાં મનપાનફી ટીમ પર પથ્થરમારો, આંખોમાં મરચાનો સ્પ્રે છાંટ્યો
સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
 અધિકારીઓ દ્વારા અદાલતના આદેશોની અવગણના અસ્વીકાર્ય : ગુજરાત હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?