By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Zimbabwe: ઝિમ્બાબ્વેએ આર્થિક સંકટ હટાવવા દુનિયાનું સૌથી નવું ચલણ જિગ શરૂ કર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Zimbabwe: ઝિમ્બાબ્વેએ આર્થિક સંકટ હટાવવા દુનિયાનું સૌથી નવું ચલણ જિગ શરૂ કર્યું

agragujaratnews
Last updated: 2024/05/01 at 4:39 PM
2 years ago
Share
Zimbabwe: ઝિમ્બાબ્વેએ આર્થિક સંકટ હટાવવા દુનિયાનું સૌથી નવું ચલણ જિગ શરૂ કર્યું
SHARE

  • વર્ષ-2009માં ઝિમ્બાબ્વેના ડોલરમાં વિક્રમજનક ધોવાણ થયું હતું
  • ઝિમ્બાબ્વેએ આર્થિક સમસ્યાને દૂર કરવાના પ્રયાસમાં નવું ચલણ અમલમાં મુક્યું
  • જિગ લાવ્યા છતાં ઝિમ્બાબ્વેની પાસપોર્ટ કચેરીમાં અમેરિકી ડોલર જ સ્વીકાર્ય છે

ઝિમ્બાબ્વેએ દુનિયાની સૌથી નવું ચલણ રજૂ કર્યું છે. આર્થિક રીતે કથળેલી સ્થિતિમાંથી બહાર નીકળવા ઝિમ્બાબ્વેએ એક નવીન ચલણ અમલમાં મુક્યું છે. જિગ નામનું નવું ચલણનું પ્રચલન શરૂ કર્યું છે. આ ચલણને જૂના ચલણના સ્થાને લવાયું છે. જે કિંમતના ધોવાણ અને લોકોના ભરોસો સમાપ્ત થવાથી પ્રભાવિત થયું છે. શરૂઆતમાં જિગને ઈલેકટ્રોનિક સ્વરૂપે રજૂ કરાયું હતું. પરંતુ હવે લોકો બેંકનોટ અને સિક્કાના સ્વરૂપમાં આને ઉપયોગ કરી શકે છે. આ દક્ષિણી આફ્રિકી દેશની લાંબા સમયથી ચાલતી ચલણ સંકટને રોકવાની નવીન પ્રયાસ છે.

સરકારે પહેલા ઝિમ્બાબ્વે ડોલરને બદલવા જુદાજુદા વિચાર રજૂ કર્યા હતા. જેમાં ફુગાવાને રોકવા સોનાના સિક્કા અને એક ડિઝિટલ ચલણને લાવવા જેવા વિકલ્પ સામેલ હતા. જિગ ઝિમ્બાબ્વે ગોલ્ડનું સંક્ષિપ્ત રૂપ છે. અને સોનાના ભંડાર દ્વારા સમર્થિત છે. જો કે આમ છતાં લોકો આની પર ભરોસો નથી કરી રહ્યા. કેટલાક સરકારી વિભાગેએ આને લેવાની ના પાડી છે. જિગ છઠઠું ચલણ છે જેનો ઉપયોગ ઝિમ્બાબ્વેએ વર્ષ-2009માં ઝિમ્બાબ્વે ડોલરના પતન પછી કર્યો છે.

અમેરિકાના ડોલર પરથી પ્રતિબંધ હટાવાયો

આ સંકટથી બચવા માટે પહેલા તો અમેરિકન ડોલરને કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પર પ્રતિબંધ મુકાયો અને પછીથી તેની પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. લોકો હજી પણ જિગને લેવાથી ઈનકાર કરી રહ્યા છે. તેમને અમેરિકી ડોલર હજી સલામત લાગી રહ્યા છે. સરકારે ગૅસ સ્ટેશન જેવા કેટલાક કોમર્શિયલ સેન્ટરને જિગને સ્વીકાર કરવાથી ના પાડી છે. પાસપોર્ટ વિભાગ જેવી સરકારી કચેરીઓ પણ અમેરિકી ડોલર સ્વીકારી રહ્યા છે.

You Might Also Like

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ

જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

Editor By Editor 1 hour ago
 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?