By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સવારે ૫:3૦ વાગ્યે થશે મોકપોલ, ૭ વાગ્યાથી મતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સવારે ૫:3૦ વાગ્યે થશે મોકપોલ, ૭ વાગ્યાથી મતદાન

agragujaratnews
Last updated: 2024/05/06 at 7:38 PM
2 years ago
Share
સવારે ૫:3૦ વાગ્યે થશે મોકપોલ, ૭ વાગ્યાથી મતદાન
SHARE

આજે સવારથી રાજકોટ જિલ્લાના તમામ મતદાન મથકો પર ઇવીએમ મશીન પહોંચવા લાગ્યા

રાજકોટ જિલ્લામાં ૧૮ હજારથી વધુ સ્ટાફ જે તે સ્થળે ફરજ પર હાજર થઇ ગયો

રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવારોએ સતત 50 દિવસ સુધી પ્રચાર કર્યા બાદ ચુંટણી પડઘમ બંધ થતા આવતીકાલે મતદાન માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં જીલ્લામાં કુલ 21 લાખ મતદારો મતદાન કરશે તથા શહેર તથા જિલ્લામાં કુલ 1000 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે તથા આવતી કાલે વહેલી સવારે મોક પોલ કરવામાં આવશે તેમજ 18 હજાર કર્મચારીઓ ચુંટણીની કામગીરી બજાવશે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

Contents
આજે સવારથી રાજકોટ જિલ્લાના તમામ મતદાન મથકો પર ઇવીએમ મશીન પહોંચવા લાગ્યારાજકોટ જિલ્લામાં ૧૮ હજારથી વધુ સ્ટાફ જે તે સ્થળે ફરજ પર હાજર થઇ ગયો50 બુથ ઉપરથી વેબ કાસ્ટીંગ કરાશેપાછળથી જાહેર થયેલા 210 વધુ સંવેદનશીલ બૂથ પર પેરામીલેટ્રી ફોર્સ200 મતદાન મથકોએ કુલરની વ્યવસ્થા કરવામાં આવીમતદાન કેન્દ્રો પર દવા તથા O.R.S નો સ્ટોકરાજકોટ જિલ્લામાં ૯૦ S.T. બસ ફાળવવામાં આવતા મુસાફરો પરેશાનવીજપુરવઠો ખોરવાય નહીં એ માટે વીજ તંત્ર સજ્જ

રાજકોટ લોકસભાની ચૂંટણીનુ મતદાન આવતી કાલે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. એ પહેલા ૫:3૦ વાગ્યે મોકપોલ થશે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તમામ 18 હજાર કર્મચારીઓ પોતાના બુથ ઉપર પહોંચી ગયા છે. તેમજ શહેર અને જિલ્લામાં પહેલા 822 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં વધુ 210 બુથ ઉપર પેરા મીલટરી ફોર્સ તથા પોલીસ ગોઠવી દેવામાં આવ્યો છે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.

50 બુથ ઉપરથી વેબ કાસ્ટીંગ કરાશે

રાજકોટ જિલ્લાના 2036 બુથ માંથી 50 બુથ ઉપર માં વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જેમાં મતદાનના દિવસે આ તમામ બુથ ઉપર નજર રાખવામાં નજર રાખવા માટે માઇક્રો ઓબ્ઝર્વને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને આ માટે ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે

પાછળથી જાહેર થયેલા 210 વધુ સંવેદનશીલ બૂથ પર પેરામીલેટ્રી ફોર્સ

ક્ષત્રિય આંદોલનના કારણે રાજકોટમાં વધારાના 210 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે શહેર જિલ્લામાં કુલ 822 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા બાદમાં રૂપાલા ના વિવાદ નિવેદન પછી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન વધતા તંત્ર દ્વારા નવેસરથી સંવેદનશીલ બુથ લોકેટ કરવામાં આવતા આ તમામ 210 બુથ ઉપર પોલીસ અને પેરામિલથી ફોર્સનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

200 મતદાન મથકોએ કુલરની વ્યવસ્થા કરવામાં આવી

રાજકોટ જિલ્લામાં આવતી કાલે હીટવેવની આગાહીના પગલે મતદાન કરવા માટે આવનાર મતદારોને તડકો ન લાગે તથા છાયડો મળી રહે તે માટે જરૂર છે તેવા મતદાન મથકો ઉપર 200 જેટલા કુલર ગોઠવવામાં આવ્યા છે તેમજ તાપથી બચવા માટે મડપ ફીટ કરવામાં આવ્યા છે તેમ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.

મતદાન કેન્દ્રો પર દવા તથા O.R.S નો સ્ટોક

આવતીકાલે મતદાનના દિવસે વધુ ગરમી પડે અને મતદાન કરવા માટે આવનાર મતદારની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે જરૂરી દવા પાણીમાં નાખી અને પી શકાય તે માટે O.R.S. નો જથ્થો રાખવામાં આવશે તેમ કલેકટર જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં ૯૦ S.T. બસ ફાળવવામાં આવતા મુસાફરો પરેશાન

ચૂંટણીની કામગીરી માટે રાજકોટ એસ.ટી.તત્ર દ્વારા 90 બસો ફાળવવામાં આવતા સમયસર બસો નહીં મળવાના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વીજપુરવઠો ખોરવાય નહીં એ માટે વીજ તંત્ર સજ્જ

લોકસભાની ચૂંટણીનુ આવતીકાલે મતદાન હોય પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે ખાસ તકેદારીઓ રાખવામાં આવી છે અને ટેકનીકલ ટીમો તૈનાત રાખવામાં આવી છે તેમજ વીજ કપનીની કોર્પોરેટ કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તેમ વીજ કપનીના ચીફ ઈજનેર લાખાણીએ જણાવ્યું હતું.

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 2 days ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?