By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: USA News: અમેરિકામાં રૂપેશ ચંદ્રા નામનો ભારતીય વિદ્યાર્થી ગુમ, પરિવાર ચિંતિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

USA News: અમેરિકામાં રૂપેશ ચંદ્રા નામનો ભારતીય વિદ્યાર્થી ગુમ, પરિવાર ચિંતિત

agragujaratnews
Last updated: 2024/05/09 at 5:15 PM
2 years ago
Share
USA News: અમેરિકામાં રૂપેશ ચંદ્રા નામનો ભારતીય વિદ્યાર્થી ગુમ, પરિવાર ચિંતિત
SHARE

  • શિકાગોમાં આવેલું ભારતીય દૂતાવાસ સતત ભારતીય સમુદાયના સંપર્કમાં
  • અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલામાં વધારો
  • રૂપેશ ચંદ્રા નામનો વિદ્યાર્થી બે મહિનાથી ગુમ હોવાનો દાવો

ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ભણવા જવું એક સપનું રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સપનું ખરાબ સપનામાં બદલાઈ ચુકયું છે. અમેરિકામાં સતત ભારતીય વિદ્યાર્થીઓ ગાયબ અથવા હત્યા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે ફરી એકવાર અમેરિકાના શિકાગોમાંથી એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો છે. વિદ્યાર્થીની ઓળખ રૂપેશ ચંદ્રા ચિંતાકિંદીના રૂપમાં થઈ. જે ગત બે મહિનાથી ગુમ છે.

ભારતના દૂતાવાસે નિવેદન જાહેર કર્યું

શિકાગોમાં આવેલા ભારતીય હાઈ કમિશન દૂતાવાસે જણાવ્યું કે તે પોલીસ અને અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના સંપર્કમાં છે. સોશિયલ મીડિયા પર જાહેર એક પોસ્ટમાં લખ્યું કે દૂતાવાસ ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચંદ્રાના ગુમ થવાની ખબર મળી છે. આ અંગેની જાણ થતા દૂતાવાસ ચિંતિત છે. દૂતાવાસ સતત ભારતીય સમુદાય અને પોલીસના સંપર્કમાં છે અને આશા છે કે જલ્દી જ રૂપેશની જાણ થાય. શિકાગો પોલીસે લોકોને અપીલ કરી છે કે જો રૂપેશ અંગે કોઈપણ જાણકારી મળે તે તેને પોલીસ સાથે શેર કરવી. રૂપેશ છેલ્લા બે મહિનાથી શિકાગોના શેરિડોન રોડથી ગુમ થે. મહત્ત્વનું છે કે, આની પહેલા માર્ચમાં પણ એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હતો. જેનો એપ્રિલમાં મૃતદેહ મળી આવ્યો હતો. હૈદ્રાબાદમાં રહેતા મોહમ્મદ અબ્દુલ અરફાતનો મૃતદેહ ઓહાયો ક્લિવલેન્ડ યુનિવર્સિટીમાંથી આઈટી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા ગયો હતો.

 

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલામાં વધારો

તાજેતરના દિવસોમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ વધ્યા છે. ગત એપ્રિલ મહિનામાં એક ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય ગંગેનું મોત થયું હતું. જેની તપાસ ચાલી રહી છે. ફેબ્રુઆરીમાં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો. આ વર્ષે અમેરિકામાં કુલ 11 વિદ્યાર્થીઓના જુદા-જુદા કારણે મોત થયા. આવામાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ

Editor By Editor 6 days ago
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે
રાજકોટ સહિત રાજયભરમાં ૬.૨૮ લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?