By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: UK latest News: 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ઋષિ સરકાર આપશે બેડ ન્યૂઝ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

UK latest News: 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ઋષિ સરકાર આપશે બેડ ન્યૂઝ

agragujaratnews
Last updated: 2024/05/14 at 6:15 PM
2 years ago
Share
UK latest News: 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ઋષિ સરકાર આપશે બેડ ન્યૂઝ
SHARE

  • બ્રિટન કેબિનેટમાં નવી જોગવાઈ અંગેનો રિપોર્ટ મુકવામાં આવશે
  • ગ્રેજ્યુએટ રૂટ વીઝાથી હવે માત્ર 39 હજાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકશે
  • આ જોગવાઈથી બ્રિટનને દર વર્ષે ફીના બે લાખ કરોડ રૂપિયા મળવાના બંધ થઈ જશે

વિદેશમાં ભણવા જવાનું અને ખૂબ પૈસા કમાવાનું દરેક ભારતીયનું સપનું હોય છે. જો કે આ સપના પર પાણી ફરે તો નવાઈ નહિ. કારણ કે બ્રિટનના ઋષિ સુનક સરકારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો આપ્યો છે. સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએઠ વીઝા રૂટ બંધ કરવાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. મળતી માહિતી અનુસાર, મંગળવા સુનક સરકાર કેબિનેટમાં રજૂ કરશે. જો આ જોગવાઈ બ્રિટનમાં લાગુ થઈ જશે તો દર વર્ષે આશરે 91 હજાર વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન રૂટથી વીઝા એન્ટ્રી નહિ મળે.

 

અત્યારે દર વર્ષે આશરે એક લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ આનાથી એન્ટ્રી કરતા હોય છે. કાપ મુકાયા બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-2021માં શરૂ થયેલા ગ્રેજ્યુએશન વીઝા રૂટથી ભારતીય અને અન્ય આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માસ્ટર્સનું ભણતર પૂર્ણ થયાના બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને જોબ કરવાની મંજૂરી મળે છે.

25 લાખ ભારતીય રોષમાં

સરકારના આ આયોજન પછી વિપક્ષી લેબર પાર્ટીના પ્રમુખ કીથ સ્ટ્રેમરનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય ચૂંટણી વર્ષમાં મોંઘો પડશે. જેના કારણે બ્રિટનમાં રહેતા 25 લાખ ભારતીય મતદારો નારાજ છે. સ્ટુડન્ટ્સને ગ્રેજ્યુએશન વીઝા મળવાથી તેમનો ઈમિગ્રેશન ક્લેઈમ મજબૂત બને છે, કારણ કે બે વર્ષના અભ્યાસ માટે રોકાવાની છૂટ મળવાથી આ વિદ્યાર્થીઓને સ્કીલ્ડ વર્કરની કેટેગરી મળે છે. લગભગ 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓ અહીં મેડિસિન, એન્જિનિયરિંગ અથવા કાયદાનો અભ્યાસ કરવા આવે છે. અભ્યાસ પછી, તેઓ તેમના વિસ્તૃત રોકાણ દરમિયાન કુશળ કામદારનો પગાર મેળવે છે. બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીનું કહેવું છે કે એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ આ વીઝાનો ઉપયોગ ઈમિગ્રેશન મેળવવા માટે કરે છે.

 બ્રિટનને આનાથી બે લાખ કરોડ રૂપિયાનો ફટકો પડશે

ત્રણ વર્ષ અગાઉ છ લાખ વિદ્યાર્થીઓને અહીં એન્ટ્રી મળતી હતી. આની પર પૂર્વ શિક્ષણ પ્રધાન નિક્કી મોર્ગને જણાવ્યું કે દર વર્ષે ફીના બે લાખ કરોડ રૂપિયા મળવાના બંધ થઈ જશે. અર્થતંત્ર પર આની અસર પડશે. સેંટ એંડ્રૂઝ યુનિવર્સિટીના ચાંસેલર સેલી મેપસ્ટનનું કહેવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગની જોબમાં પોતાનું યોગદાન આપે છે. વર્ષ-2021માં બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 87045 હતી, જે વર્ષ-2022માં વધીને 139700 થઈ. જ્યારે વર્ષ-2023માં 13 હજાર વિદ્યાર્થીઓ બ્રિટન ભણવા પહોંચ્યા હતા.

ગ્રેજ્યુએટ રૂટ વીઝા શું છે?

ગ્રેજ્યુએટ રૂટ વીઝા હેઠળ બ્રિટનથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દેશમાં કામ કરવા અને રહેવાની શોધ કરવા અરજી કરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા માટે અરજી કરી શકે છે. જ્યારે પીએચડી કરનાર વિદ્યાર્થી ત્રણ વર્ષ સુધી અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટ રૂટ વીઝાને જુલાઈ 2021માં તત્કાલીન ગૃહપ્રધાન પ્રીતિ પટેલે લાગુ કર્યું હતું. 1,76000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઈશ્યૂ કરાયેલ ગ્રેજ્યુએટ રૂટ વીઝામાં 42 ટકાના ભારતીય નાગરિક છે. આ વર્ગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ભારતીય વિદ્યાર્થીઓ પર ઘણો પડશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ
જૂનાગઢ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Editor By Editor 6 days ago
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રાજકોટ સહિત રાજયભરમાં ૬.૨૮ લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના પરીક્ષા
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?