By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    10 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM Modi Speaks Pratapgarh: 4 જૂને INDI ગઠબંધન ખતમ થશે ‘ખટાખટ-ખટાખટ’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

PM Modi Speaks Pratapgarh: 4 જૂને INDI ગઠબંધન ખતમ થશે ‘ખટાખટ-ખટાખટ’

agragujaratnews
Last updated: 2024/05/16 at 11:03 PM
2 years ago
Share
PM Modi Speaks Pratapgarh: 4 જૂને INDI ગઠબંધન ખતમ થશે ‘ખટાખટ-ખટાખટ’
SHARE

  • ‘INDI ગઠબંધને દેશની હાલત બદતર બનાવી નાખી’
  • 2014 પહેલા દરેકે દરેક વિસ્તારમાં લૂટ ચાલી રહી હતી’
  • ‘સપા-કોંગ્રેસ દેશના વિકાસની મજાક ઉડાવી રહી છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જીઆઈસીમાં આયોજિત જાહેર સભામાં ભારે ભીડ ઉમટી પડી હતી. પીએમ મોદીએ પ્રતાપગઢમાં સંબોધન કરતાં જણાવ્યું કે કોંગ્રેસ દેશના વિકાસની મજાક ઉડાવી રહી છે. સપા અને કોંગ્રેસ માને છે કે દેશનો આપોઆપ વિકાસ થઈ જશે. અમે શૌચાલય બનાવ્યા તો સપા અને કોંગ્રેસનું કહેવું છે કે તેનાથી શું થશે! ભાજપે ગરીબોને કાયમી મકાનો આપ્યા તો તેઓ કહે છે કે તેનાથી શું થશે! વર્ષો સુધી શાસન કરવા છતાં દેશના પચાસ ટકા ઘરોમાં નલથી જળ નહોતું આવતું. અમે 14 કરોડ ગરીબો સુધી પીવાનું પાણી પહોંચાડ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકો સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે સત્તામાં આવ્યા બાદ તેઓ કલમ 370 પરત કરશે. આ લોકો પાકિસ્તાન જઈને કબૂતર ઉડાડશે. સપા અને કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે. દેશ આઝાદ થયો ત્યારે ભારત વિશ્વની છઠ્ઠા ક્રમની અર્થવ્યવસ્થા હતી. વર્ષો સુધી શાસન કર્યા બાદ કોંગ્રેસે દેશની અર્થ વ્યવસ્થા 11માં ક્રમે લાવી દીધી. 2014 બાદ ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ સખત મહેનત બાદ અર્થવ્યવસ્થાને 5મા સ્થાને લાવવામાં આવી છે.

ત્રીજી વખત સત્તામાં આવીશું તો ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનશે ભારત

પીએમ મોદીએ કહ્યું કે જો અમારી સરકાર ત્રીજી વખત સત્તામાં આવશે તો અમે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. આ મોદીની ગેરંટી છે. સપા અને કોંગ્રેસના લોકો ન તો મહેનતથી ટેવાયેલા છે અને ન તો તેમનામાં જીતવાની ક્ષમતા છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેમને અમેઠીથી ભગાડવામાં આવ્યા અને હવે રાયબરેલીથી પણ ભગાડવામાં આવશે. દેશ ચલાવવો એ સોનાની ચમચી સાથે જન્મેલા બાળકોના રમતની વાત નથી. 4 જૂન પછી મોદી સરકાર ચોક્કસ બનશે પરંતુ સાથે સાથે ઘણું બધુ થવાનું છે.

4 જૂન પછી INDI ગઠબંધન પણ ખટાખટ વિખેરાઈ જશે. હાર બાદ બલીના બકરાને શોધવામાં આવશે ખટાખટ-ખટાખટ. શહજાદા લખનઉના હોય કે દિલ્હીના, ગરમીના વેકેશનમાં વિદેશ નીકળી જશે ખટાખટ-ખટાખટ. કોઈએ કહ્યું છે કે ટિકિટ બુક કરાવવા માટે પણ કહી દેવામાં આવ્યું છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
રાજકોટ

 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ

Editor By Editor 2 days ago
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?