By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરમાં ફાયર ઓફિસરે ફરિયાદ કરતાં હિરા બજાર સજ્જડ બંધ : વેપારીઓ ઉપવાસ પર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝભાવનગર

ભાવનગરમાં ફાયર ઓફિસરે ફરિયાદ કરતાં હિરા બજાર સજ્જડ બંધ : વેપારીઓ ઉપવાસ પર

agragujaratnews
Last updated: 2024/05/17 at 7:56 PM
2 years ago
Share
ભાવનગરમાં ફાયર ઓફિસરે ફરિયાદ કરતાં હિરા બજાર સજ્જડ બંધ : વેપારીઓ ઉપવાસ પર
SHARE

જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવા ડાયમંડ એસો.ની માંગ : કારખાનાઓ બંધ થતાં ૫૦ કરોડથી વધુના વ્યવહારો અટકી પડયા

ભાવનગરમાં ફાયર ઓફિસર દ્વારા સેફટીના અભાવે કેટલાક કારખાનાઓને સીલ કરવામાં આવ્યું હતું. તેમજ ચાર લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફાયર ઓફિસર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ રદ કરવા અને જવાબદારો સામે કાયદેસરના પગલા ભરવાની માંગ સાથે ડાયમંડ એસો. દ્વારા બજાર સજ્જડ બંધ રાખવામાં આવી હતી. બજાર બંધ રહેતા ૫૦ કરોડથી વધુના વ્યવહારો અટકી પડયા હતાં.

હિરાના વેપારીઓ તથા દલાલો ઉપરાંત, કારખાનેદારો પણ બંધમાં જોડાતા બંધના એલાનને સફળતા મળી હતી. બીજી તરફ મોડી સાંજે આ મામલે ડાયમંડ એસો.ના હોદ્દેદારો અને મ્યુનિ. તંત્ર વચ્ચેની બેઠકમાં સમાધાન ન થતાં ડાયમંડ એસો.ના પ્રમુખે આજે શુક્રવારે પ્રતિક ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ભાવનગરની કરોડરજ્જૂ સમાન હિરા ઉદ્યોગને સ્પર્શતા અને ભાવનગર જ નહીં રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં ડાયમંડ વિસ્તાર તરીકે પ્રખ્યાત નિર્મળનગરમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ૭૫૦થી વધુ ઓફિસ, દુકાન ધરાવતાં માધવરત્ન બિલ્ડીંગને ભાવનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીના અભાવે સીલ માર્યું હતુ. આ ઘટના બાજા દિવસે ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાવનગર ડાયમંડ એસો.ના  પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા સહિત ચાર લોકો સામે ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરીયાદ ખોટી અને રાગદ્વેષપૂર્ણ રીતે થઇ હોવાનો ડાયમંડ એસો.ના પ્રમુખે દાવો કરી ફાયર વિભાગ સામે નાણાકીય ગેરરીતીના વળતાં આક્ષેપ કર્યા હતાં. જો કે. આ મામલે ડાયમંડ વેપારીઓ તથા ડાયમંડ એસો.એ મ્યુનિ. કમિશનરને મળી ફરીયાદ રદ્દ કરવા અને કોમ્પ્લેકસના સીલ ખોલી નાંખવા માંગ કરી હતી. જેમાં કોમ્પ્લેક્સના વહિવટીકર્તાઓની ફાયર સર્વિસીઝ ઉપલબ્ધ કરાવવાની લેખીત ખાત્રી અપાતા સીલ ખોલી નાંખવામાં આવ્યા હતા. જયારે પોલીસ ફરીયાદના મામલે સમાધાન ન થતાં ડાયમંડ એસો.ના નેતૃત્વમાં ભાવનગર હિરા બજાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનના પગલે સવારથી જ નિર્મળનગર, માધવરત્ન કોમ્પ્લેક્સ સહિતની હિરા બજારે સજ્જડ બંધ પાળ્યો હતો.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 2 days ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?