ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થતા તેને લઈને ભારત ભરમાંથી યાત્રાળુઓ દર્શન માટે પહોંચી ગયા છે મળતી માહિતી અનુસાર હાલમાં કેદારનાથમાં વ્યવસ્થાને લઈને ઘોડા તેમજ ડોલી વગેરે સુવિધાઓ બંધ કરવામાં આવી છે તેથી પ્રવાસીઓ રજડી પડ્યા હતા. ટ્રાફિકને લઈને ખૂબજ લાઈનો થઈ હોવાથી અધવચ્ચેથી પાછા ફરવું પડ્યું. ચાલતા જતા યાત્રાળુ પણ વચ્ચેથી પાછા વળી ગયા.