By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel-India: હમાસ હુમલાની નિંદા કરનારા પ્રથમ નેતા,રાષ્ટ્રપતિ હર્જોગએ PMમોદીના વખાણ કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel-India: હમાસ હુમલાની નિંદા કરનારા પ્રથમ નેતા,રાષ્ટ્રપતિ હર્જોગએ PMમોદીના વખાણ કર્યા

agragujaratnews
Last updated: 2024/05/22 at 9:55 AM
2 years ago
Share
Israel-India: હમાસ હુમલાની નિંદા કરનારા પ્રથમ નેતા,રાષ્ટ્રપતિ હર્જોગએ PMમોદીના વખાણ કર્યા
SHARE

  • ઇઝરાયલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો માન્યો આભાર
  • બંને સંપૂર્ણપણે આધુનિક રાષ્ટ્રો છીએ-આઈઝેક હરઝોગ
  • કહ્યું, હમાસ હુમલાની નિંદા કરનારા પહેલા નેતા
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ચોમેર વખાણ થઇ રહ્યા છે. કોરોના જેવી વિકટ સ્થિતિ હોય કે પછી યુદ્ધની વાત હોય. ભારત હંમેશા પોતાનુ સ્ટેન્ડ ક્લિઅર જણાવી રહ્યું છે. ત્યારે ઇઝરાયલ હમાસ વચ્ચે હુમલાને લઇને ઇઝરાયલના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.

ઇઝરાયલના રાષ્ટ્રપતિએ માન્યો આભાર
ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે 7 ઓક્ટોબરે હમાસના હુમલાની નિંદા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા દેશોમાંનો એક છે અને ઈઝરાયેલ સૌથી નાના દેશોમાંનો એક છે. તેમ છતાં આપણે બંને સંપૂર્ણપણે આધુનિક રાષ્ટ્રો છીએ, જે મજબૂત લોકશાહી આદર્શો પર આધારિત છે.

પીએમ મોદીની કરી પ્રશંસા
મહત્વનું છે કે મંગળવારે દિલ્હીમાં ઇઝરાયેલ રાષ્ટ્રીય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ હરઝોગે વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારત અને ઈઝરાયેલની ભાગીદારી મજબૂત વેપાર અને વ્યાપારી સંબંધોથી લઈને અર્થપૂર્ણ સાંસ્કૃતિક, શૈક્ષણિક, તકનીકી અને વૈજ્ઞાનિક વિનિમય સુધીની છે. તે વાતમાં કોઇ શંકા નથી કે અમારા સંબંધ સંકટના સમયમાં વ્યાપક અર્થપૂર્ણ રહે છે. પરંતુ 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલાને કારણે થયેલા નરસંહારની નિંદા કરનારા વિશ્વના નેતાઓમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ છે. તેઓ ઇતિહાસના સાચા પક્ષ પર ઉભા રહ્યા છે. હું તેમનો દિલથી આભાર વ્યક્ત કરુ છું. હરઝોગે વધુમાં જણાવ્યું હતું કે જેમ જેમ તમારી લોકશાહી અને અર્થવ્યવસ્થા વધે છે તેમ તેમ વૈશ્વિક નેતૃત્વમાં તમારી ભૂમિકા વધે છે અને વિસ્તરે છે. પીએમ મોદીના આ તથ્યની અમે ઇઝરાયલમાં સરાહના અને સ્વાગત કરીએ છીએ. 

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફોર્ચ્યુન મિલ્ક, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ
રાજકોટ

ફોર્ચ્યુન મિલ્ક, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ

Editor By Editor 4 days ago
 જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો વિરોધ કરતા આપ-પોલીસ વચ્ચે ઘર્ષણ
 વર્ગ-૧ અને ૨ની ભરતીમાં ફરજીયાત અનુભવને રદ કરવા કરાયેલી દરખાસ્ત
પુના – મહારાષ્ટ્ર ખાતે “રાજ્યમાતા ગૌમાતા સંવાદ યાત્રા”નો ભવ્ય પ્રારંભ
ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?