By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel: All Eyes on Rafah છે શું? નામચીન લોકો મૂકી રહ્યા છેસ્ટોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel: All Eyes on Rafah છે શું? નામચીન લોકો મૂકી રહ્યા છેસ્ટોરી

agragujaratnews
Last updated: 2024/05/29 at 11:29 AM
2 years ago
Share
Israel: All Eyes on Rafah છે શું? નામચીન લોકો મૂકી રહ્યા છેસ્ટોરી
SHARE

  • રફાહની રાહત શિબિરમાં થયેલા હુમલાની ચોતરફ નિંદા
  • ભારત સહિત દુનિયાના નામચીન લોકો આ હુમલાનો વખોડી રહ્યું છે.
  • હોલિવૂડ અને બોલિવૂડ હસ્તીઓ શેર કરી રહ્યા છે સ્ટોરી

તાજેતરમાં ઇઝરાયલે રાફામાં હુમલો કરતા 45 લોકોના મોત થયા હતા. જે ઘટનાની યુએન દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને લઇને દુનિયાભરમાં સોશિયલ મીડિયા સાઇટર પર ‘All Eyes on Rafah’લખેલી સ્ટોરી જોવા મળી રહી છે. ફોટો કેપ્શનમાં આ હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના નામચીન લોકો આ અંગે સ્ટોરી મૂકી રહ્યા છે. જેમાં હોલિવૂડથી લઇને બોલિવૂડની હસ્તીઓનો પણ સમાવેશ થાય છે.

શું છે All Eyes on Rafah અભિયાન ?

‘ઓલ આઈઝ ઓન રફાહ’ નામનું આ અભિયાન મોટાભાગે કાર્યકરો અને માનવ સંગઠનો દ્વારા યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં યુદ્ધ વિશે જાગૃતિ ફેલાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે, જેને સામાન્ય લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ સ્લોગનનો ઉપયોગ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર રિક પેપરકોર્ન દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. તેમની આ ટિપ્પણી ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શહેર ખાલી કરવાની યોજનાના એલાન બાદ સામે આવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝામાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવા કહ્યું હતું.

All Eyes on Rafah એટલે શું ?

આ સૂત્રનો અર્થ સમગ્ર વિશ્વના લોકોને પેલેસ્ટાઈનમાં બની રહેલી ઘટનાઓ તરફ આંખ આડા કાન ન કરવાની અપીલ કરવાનો છે. ભીષણ લડાઈમાંથી ભાગી ગયેલા લગભગ 14 લાખ ગાઝાવાસીઓ હાલ રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. આટલી મોટી વસ્તી હોવા છતાં ઈઝરાયેલ ત્યાં હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોમાં આ નારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રફાહમાં ઇઝરાયેલના તાજેતરના હવાઈ હુમલામાં 40 પેલેસ્ટિનિયનોના મોત અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જે બાદ All Eyes on Rafah સૂત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યું છે.

બોલિવૂડ સ્ટાર્સે પણ કરી ટીકા

રફાહમાં રાહત શિબિરો પર થયેલા હુમલા બાદ સામે આવી રહેલી દર્દનાક તસવીરોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ હુમલા બાદ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, વરુણ ધવન, રશ્મિકા મંદન્ના, સોનાક્ષી સિન્હા, સમંથા રૂથ પ્રભુ, તૃપ્તિ ડિમરી, દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢા સહિત ઘણી ભારતીય સેલિબ્રિટીઓએ પોતપોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ સ્લોગન શેર કર્યું હતું. આલિયાએ તેની સ્ટોરી પર ઇન્સ્ટાગ્રામ પેજ ‘ધ મધરહુડ હોમ’ દ્વારા પોસ્ટ કરેલી પોસ્ટ શેર કરી અને લખ્યું #AllEyesOnRafah. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તમામ બાળકો ‘પ્રેમ, સલામતી, શાંતિ અને જીવન’ના હકદાર છે.


રમત જગત અને રાજકારણીઓએ શેર કરી હતી સ્ટોરી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ, ઈરફાન પઠાણ અને કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢી જેવા અન્ય ઘણા પ્રખ્યાત લોકોએ પણ આ સ્ટોરી શેર કરીને પેલેસ્ટાઈનીઓ સાથે એકતા દર્શાવી હતી. .

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
રાજકોટ

માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ

Editor By Editor 4 days ago
મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?