By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેન-રિક્ષામાં બાળકોને બેસાડવામાં નિયમ ભંગ થસે તો સ્કૂલ સંચાલક જવાબદારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

વેન-રિક્ષામાં બાળકોને બેસાડવામાં નિયમ ભંગ થસે તો સ્કૂલ સંચાલક જવાબદારી

agragujaratnews
Last updated: 2024/05/30 at 7:48 PM
2 years ago
Share
વેન-રિક્ષામાં બાળકોને બેસાડવામાં નિયમ ભંગ થસે તો સ્કૂલ સંચાલક જવાબદારી
SHARE

તા.૧૩ જૂન અગાઉ તપાસ પૂર્ણ કરવા સરકારનો આદેશ: વધુ બાળકો બેસાડે તો આરટીઓ અને પોલસને જાણ કરવા સૂચના

રાજકોટના અગ્નિકાંડમાં સૌવથી વધુ બાળકોનો ભોગ લેવાયો છે. ત્યારે સરકાર સફાળી જાગી છે. શાળામાં બાળકોને લઈ જવા મૂકવા માટે રિક્ષા અને વાંનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બાળકોને બેસાડવામાં નિયમ ભંગ થતો હોય છે. ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવે છે. જે અંગેની તપાસ કરવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા છે.ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવશે તો તેની જવાબદારી શાળા સંચાલકની રહેશે. અને આ અંગેનો રિપોર્ટ તા.૧૩ જૂન પહેલા આપવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વધુ બાળકો બેસેલા જણાય તો વાલી કે સંચાલકે તાકીદે આરટીઓ અને ટ્રાફિક પોલિસને જાણ કરવાની રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામક અને ને સ્કૂલ નિમાયક દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પપરિપત્ર કરીને સ્કૂલ સેફ્ટી પોલિસી ૨૦૧૬નો કડકાઈથી અમલ કરવા અને સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહન માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આદેશ કરવામા આવ્યો છે. તમા તમામ ડીઈઓ-ડીપીઓને ૧૩મી જૂનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા શાળાઓમાં બાળકોની સલામતી અંગેની વ્યવસ્થાની ચકાસણી પૂર્ણ કરવા માટે આદેશ આવ્યો છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાનટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાળકોના ટ્રાન્સપોર્ટેશનને લઈને સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

સ્કૂલ બસ દ્વારા કે અન્ય વાહનો દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યાવસ્થા કરવાની એવી નાથા સલામતી બાબતે વાલીઓમાં જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. વાલી મીટિંગના એજન્ડામાં પરિવહનમાં માર્ગ સલામતીની બાબત નિયમિત રીતે મુકવાની રહેશે. શાળામાં બાળકોને લાવવા લઈ જતા વાહનો જેવા કે રીક્ષા અને વેનમાં બાળકોને વધુ સંખ્યામાં ન બેસાડવામાં આવે તે જોવાની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. રીક્ષા કે વેનમાં વધુ બાળકો બેસેલા જણાય તો તે અંગે સ્કૂલ સંચાલકે તથા વાલીઓએ તાકીદે સંબંધિત આરટીઓ અને ટ્રાફિક પોલીસને જાણ કરવાની રહેશે. આ તમામ સૂચનાઓનો સ્કૂલોમાં અમલ થાય તેની ચકાસણી ડીઈઓ-ડીપીઓએ કરવાની રહેશે.મહત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરો અને સ્કૂલ નિયામક કચેરી દ્વારા પરિપત્રો તો કરી દેવાય છે. પરંતુ ડીઇઓ-ડીપીઓ પાસેથી ખરેખર રિપોર્ટ લઇને તેના પર કોઇ કાર્યવાહી થશે કે નહીં. ઉપરાંત અમલ ન થાય તો શું કાર્યવાહી થશે. સ્કુલો સામે શું પગલાં લેવાશે તેમજ કેટલી સંખ્યામાં બાળકોને બેસાડવા તે મુદ્દે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. સ્કુલ વર્ધી માટેના મોટા ભાગના વાહનોમાં વેન હોય છે અને જે ગેસ કીટની હોય છે તેમજ આડેધડ બાળકોને બેસાડવામાં આવે છે. પરંતુ તેમ છતાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા માત્ર પરિપત્ર કરીને સંતોષ માની લેવાય છે. સ્કુલ વેન-બસમાં આવતા-જતા બાળકોના વાલીઓને ખાનગી સ્કુલ સંચાલકો દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે અને દબાણ કરવામાં આવતું હોય છે તેમ છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
રાજકોટ

ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.

Editor By Editor 5 days ago
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?