By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળાઓને સીલ મારવાનુ શરૂ કરતા એડમીશન પ્રકિયા અટકી પડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

શાળાઓને સીલ મારવાનુ શરૂ કરતા એડમીશન પ્રકિયા અટકી પડી

agragujaratnews
Last updated: 2024/06/01 at 8:07 PM
2 years ago
Share
શાળાઓને સીલ મારવાનુ શરૂ કરતા એડમીશન પ્રકિયા અટકી પડી
SHARE

જે શાળાને સીલ લાગ્યું હશે તેવી શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણનો પ્રશ્ન ઉપસ્થિત થશે

રાજકોટમાં અગ્નિ કાંડ થયા પછી જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તેવી શાળાઓને સીલ મારવામાં આવી રહ્યા છે ત્યારે એડમિશન પ્રક્રિયા નવા શિક્ષકોની ભરતી તથા ધો.10 ના વિદ્યાર્થીઓને સોમવારથી માર્કશીટ નું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે આવી શાળાના વિદ્યાર્થીઓ વિતરણ કરવા માટે પ્રશ્ન ઉપસ્થિત થશે.

Contents
જે શાળાને સીલ લાગ્યું હશે તેવી શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણનો પ્રશ્ન ઉપસ્થિત થશેવિદ્યાર્થીઓને L.C. કાઢી આપવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો

અગ્નિ કાંડ પછી જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી અથવા તો રીન્યુ નથી કરાવ્યું તેવી શાળાઓને સીલ મારી દેવામાં આવ્યા છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ ઉભો થયો છે છે નવા શૈક્ષણિક સત્રથી નવા એડમિશન આપવાની પ્રક્રિયા આ સમય ગળા દરમિયાન ચાલતી હોય છે જેના કારણે અત્યારે આવી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અટકી પડી છે. તેમજ ધો.10 નુ પરીણામ જાહેર થઈ ગયુ છે અને આજથી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને માર્કશીટ નુ વિતરણ કરવામાં આવશે અને શાળાઓ દ્વારા બાળકોને સોમવારથી માર્કશીટ આપવાનુ શરૂ કરવામાં આવશે ત્યારે આવી સીલ લાગેલી શાળાના બાળકોને માર્કશીટ નું વિતરણ કેવી રીતે કરવું તે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે આમ હાલ તમામ શાળાઓમાં નવી એડમિશન પ્રક્રિયા અને નવા શીક્ષકોની ભરતી અટકી પડી છે તેવુ શીક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એક કર્મચારીનું કહેવું છે.

વિદ્યાર્થીઓને L.C. કાઢી આપવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો

કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બીજી સારી શાળામાં એડમીશન લેવા ખાસ એલ.સી.ની જરૂર પડે છે અને એલ.સી.વગર બીજી શાળાઓમાં પ્રવેશ મળતો નથી ત્યારે જે શાળાઓને સીલ મારી દેવામાં આવ્યા છે તેવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એલ.સી.કઢાવવા માટે મોટો ગંભીર પ્રશ્ન ઉભો થશે તેવું શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓનું કહેવું છે.

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રથયાત્રાની તૈયારીઓ શરૂ, રથના રિપેરીંગની થતી કામગીરી
અમદાવાદ

રથયાત્રાની તૈયારીઓ શરૂ, રથના રિપેરીંગની થતી કામગીરી

Editor By Editor 1 day ago
MCXમાં સોનું-ચાંદી ચમક્યા, ક્રૂડ નરમ; શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું
સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
 મેયરના વોર્ડમાં જ પેચવર્કની કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર, ભાજન નેતાનો આક્ષેપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?