જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દરીયા કિનારે ગઇકાલે મહાકાય વ્હેલ માછલી મૃત હાલતમાં મળી આવી હતી. દરીયા કિનારે મહાકાય વ્હેલ માછલી દેખાતા લોકોના ટોળેટોળા ઉમટયા હતાં. આ મહાકાય માછલીને દરીયામાં શીપ કે બોટની ટક્કર લાગવાને કારણે મોત થયાં હોવાની જાણવા મળેલ છે…..


