- રાજહંસ ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત
- રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠયો નહી
- જંહાગીરપુરા વિસ્તારમાં બની ઘટના
સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત.રાજહંસ ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.જહાંગીરપુરામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો.મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે.મૃતકોમાં 3 મહિલા અને એક વૃધ્ધનો મળ્યો મૃતદેહ.
આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ


