By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    13 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 hour ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં દીકરા પાસે લેણી રકમ બાબતે પિતાને ચાર શખ્સોએ ધોકાથી માર માર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝમોરબી

મોરબીમાં દીકરા પાસે લેણી રકમ બાબતે પિતાને ચાર શખ્સોએ ધોકાથી માર માર્યો

agragujaratnews
Last updated: 2024/06/17 at 4:39 PM
12 months ago
Share
SHARE

મળતી માહિતી અનુસાર મોરબીના રમચોક નજીક કપડાંની દુકાન ધરાવતા વેપારી ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરી બેફામ માર મારવામાં આવ્યો છે. વેપારીના દીકરા પાસે લેણી રકમની ઉઘરાણી કરી કપડાંની દુકાનના પાછળના ભાગે બોલાવી પ્રોઢ વેપારીને આડેધડ માર મરાયો છે. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હોય ત્યારે હાલ વેપારી દ્વારા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના આલાપ રોડ ઉપર સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા અને રામચોક નજીક બોસ ઇન્ડિયા નામની કપડાંની દુકાન ધરાવતા રામજીભાઇ અમરશીભાઇ ભીમાણી ઉવ.૫૧ એ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હાર્દીક જીતુભાઇ કૈલા રહે.મોરબી, હરેશ ગઢવી તથા અજાણ્યા બે શખ્સો સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી હાર્દિકને રામજીભાઈના દિકરા મિલન પાસેથી અઢીલાખ રૂપીયા લેવાના નિકળતા હોય જે માટે આરોપી હાર્દિક રામચોક નજીક કપડાંની દુકાને પોતાના સાગરીતો સાથે આવી રામજીભાઈ પાસે તેમના દીકરા પાસે લેણી રકમ રામજીભાઈ પાસે માંગતા તે આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી હાર્દિક તથા જીતુ ગઢવી  રામજીભાઇને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડાનો ધોકો લઈ જમણા પગના સાથળના ભાગે માર મારવા લાગેલ તે દરમિયાન આરોપી બે અજાણ્યા શખ્સો રામજીભાઇને લાકડાના ધોકા વડે શરીર ઉપર જેમ ફાવે તેમ મારમારી ઇજા કરી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ચારેય આરોપીઓ પોતાની કાર લઈને નાસી ગયા હતા. હાલ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Trump ઈરાનને આપતા રહ્યા ધમકી તો અહીંયા ઈરાકમાં થઈ ગયું એવુ કે
આંતરરાષ્ટ્રીય

Trump ઈરાનને આપતા રહ્યા ધમકી તો અહીંયા ઈરાકમાં થઈ ગયું એવુ કે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
RJ Mahvashને આ વસ્તુનો ડર, ચહલની કથિત ગર્લફ્રેન્ડે પોસ્ટમાં કહી દિલની વાત
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
WTC Final: સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલો ખેલાડી બન્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?