રાજસ્થાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય બેઠક રાજસ્થાન આબૂ પર્વત ઉપર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મંત્રીમાં રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મહિલા પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકતાબેન મકાણી રાષ્ટ્રીય મંત્રી શ્રી કૂ માલાબેન રાવલ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી મા શશીકાંત પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ માં વનરાજસિંહ ખેર પંજાબ પ્રદેશ અધ્યક્ષ વિજય જી કપુર રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ હેપ લાઈન મા વિજય જી રેડી વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત થાય એવા પ્રયાસો કરવા પડશે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી


