- એરપોર્ટ ઓથીરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ
- ધમકી ભર્યો મેઈલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું
- સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી
વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેઈલ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો મેઈલ મળતા એરપોર્ટનું તંત્ર દોડતું થયું છે. સ્થાનિક પોલીસને પણ આ અંગે તરત જ જાણ કરી દેવામાં આવી છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે.


