By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    39 minutes ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Hajj 2024: 52 ડિગ્રીમાં વરસી આગ, હજયાત્રામાં 90 ભારતીયો સહિત 900ના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Hajj 2024: 52 ડિગ્રીમાં વરસી આગ, હજયાત્રામાં 90 ભારતીયો સહિત 900ના મોત

agragujaratnews
Last updated: 2024/06/21 at 11:33 AM
2 years ago
Share
Hajj 2024: 52 ડિગ્રીમાં વરસી આગ, હજયાત્રામાં 90 ભારતીયો સહિત 900ના મોત
SHARE

  • સાઉદીની સરકારે ગરમીને લઈને ન કરી કોઈ વ્યવસ્થા
  • 900 લોકોના મોત બાદ પણ તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં
  • ઇજિપ્તમાં ઓછામાં ઓછા 600 લોકોના મોત થયા

સાઉદી અરેબિયામાં આકરી ગરમી વચ્ચે આ વર્ષે હજ યાત્રા દરમિયાન સેંકડો લોકોના મોત થયા છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લોકો તેમના પ્રિયજનોના મૃતદેહ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. દરેક મુસલમાન પોતાના જીવનમાં એકવાર હજ યાત્રા પર જવા ઈચ્છે છે. હજ 2024 દરમિયાન વિશ્વભરના મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કા અને મદીના પહોંચ્યા હતા. પરંતુ કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે અહીં 90 ભારતીયો સહિત 900થી વધુ લોકોના મોત થયા હતા.

સાઉદીની સરકાર સામે લોકોમાં રોષ

આવી સ્થિતિમાં સાઉદી સરકારની આખી દુનિયામાં બદનામી થઈ છે. કારણ કે સરકારે ગરમીનો સામનો કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી ન હતી. હજુ સુધી સાઉદી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમજ મૃતકોની સંખ્યા અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે સેંકડો મુસ્લિમ પરિવારો હજુ પણ તેમના સ્વજનોના મૃતદેહને તેમના વતન પરત લેવા માટે રાહ જોઈ રહ્યા છે.

અતિશય ગરમીનું મોજું જીવલેણ બની જાય છે

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. આંકડાઓ અનુસાર આ વખતે હજ યાત્રામાં વિશ્વભરમાંથી 18 લાખથી વધુ મુસ્લિમોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારે ગરમી જોવા મળી હતી. સોમવારે મક્કામાં મહત્તમ તાપમાન 51.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. એક અહેવાલ મુજબ, એકલા ઇજિપ્તમાં ઓછામાં ઓછા 600 લોકોના મોત થયા છે. અલગ-અલગ દેશો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 992 લોકોના મોત થયા છે.

આ દેશોના હજ યાત્રીઓ મૃત્યુ પામ્યા

સાઉદી રાજદ્વારીઓ અનુસાર પાંચ દિવસની હજ યાત્રા દરમિયાન 90 ભારતીયોના પણ મોત થયા હતા. માર્યા ગયેલા તમામ યાત્રાળુઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા. ઈજિપ્ત ઉપરાંત જોર્ડન, ઈન્ડોનેશિયા, ઈરાન, ટ્યુનિશિયા, ઈરાક અને સેનેગલે પોતાના નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે, ઘણા કિસ્સામાં સત્તાવાળાઓએ કારણ આપ્યું નથી. મૃતક યાત્રાળુઓના પરિવારજનો સોશિયલ મીડિયા પર તેમના સંબંધીઓ વિશે પોસ્ટ કરી રહ્યા છે. જેથી તેઓ તેમના વિશે કોઈપણ માહિતી મેળવી શકે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 2 days ago
 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક
​બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે  ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો
રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?