- ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પરનો સ્ટે હટાવ્યો
- મહારાજ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે
- પ્રતિબંધ માટેની અરજી હાઇકોર્ટે ફગાવી
મહારાજ ફિલ્મને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પરનો સ્ટે હટાવ્યો છે. તેમાં મહારાજ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. તથા પ્રતિબંધ માટેની અરજી હાઇકોર્ટે ફગાવી છે. તેમાં હાઇકોર્ટના જસ્ટીસે મહારાજ ફિલ્મ નિહાળી હતી.


