- રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
- બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી. આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં આગાહી. વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. ભરૂચ, તાપી, સુરત, ડાંગમાં વરસાદની આગાહી. નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી. દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી


