By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    24 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ નોંધાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીમાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ નોંધાયા

agragujaratnews
Last updated: 2024/06/22 at 1:09 PM
2 years ago
Share
મોરબીમાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ નોંધાયા
SHARE

મોરબીમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ બનવા પામ્યા હતા જેમાં મોરબીના ઇન્દિરણનગરમાં યુવકે તેમજ પીપળી રોડ સ્થિત સિરામીક ફેક્ટરીમાં ૨૦ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જ્યારે સત્યસાઈ સ્કૂલમાં ચાલુ ક્લાસે શિક્ષકની તબિયત લથડતાં સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું તેમજ ફેક્ટરીમાં વીજશોક લાગતા યુવક મોતને ભેટ્યો હતો ત્યારે તમામ અપમૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી-૨ માં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા કિશનભાઇ ભુપતભાઇ મકવાણા ઉવ.૩૪ એ પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જતા મરણ હાલતમાં પી.એમ. અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના હાજર ડોકટરે જોઈ તપાસી કિશનભાઇ મૃત જાહેર કરી પોલીસ મથકમાં જાણ કરી હતી ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ ઇટાવા સિરામીક ફેક્ટરીમાં મૂળ ઝરખાં રાજ્યના વતની પીન્કીબેન ચંન્દ્રમોહન પિંગુઆ ઉવ.૨૦ એ કોઈપણ કારણોસર ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ૧૦૮ ને ફોન કરી બોલાવતા ૧૦૮ ના સ્ટાફએ જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કર્યું હતું. મરણ જનાર પિંકીબેનના એક મહિના પૂર્વે લગ્ન થયા હતા. ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી ખાતાકીય કાર્યવાહી કરી અ.મોતની નોંધ કરી પીએમ સહિતની તબીબી કાર્યવાહી માટે સોંપી આપેલ છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ સત્યસાઇ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા  છગનભાઇ મોતીભાઇ દાવા ઉવ.૫૬ રહે. સતનામનગર પંચાસર રોડ તા. જી. મોરબી વાળા ગઈકાલે સત્યસાઈ સ્કૂલના ક્લાસમાં ભણાવતા હોય ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. જેથી તેઓને પ્રાથમિક સારવારમાં નજીકની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા જ્યાં ફરજ પરના ડોકટરે  છગનભાઈને મરણ જાહેર કર્યા હતા. બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામુ કરી લાશને પીએમ માટે સોંપી બનાવ અંગે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ચોથા અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ જૂના ઘૂટું રોડ ઉપર આવેલ મરમોલા વિટ્રીફાઇડ ફેક્ટરીમાં કામ કરતી વેળા વીજશોક લાગતા ચૌધરી સાહની મહેશ્વર  સાહની ઉવ.૩૬ રહે.મોરબી  મારમોલા વીટ્રીફાઇડ જુના ઘુંટુ રોડ  તા.જી.મોરબીનું મૃત્યુ નિપજ્યું હતું. જેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
સુરત

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Editor By Editor 2 days ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?