By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujaratમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujaratમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ

agragujaratnews
Last updated: 2024/06/24 at 4:33 PM
2 years ago
Share
Gujaratમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ
SHARE

  • એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય ઉપસ્થિત કાર્યક્રમ
  • એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દૂર કરવા પ્રયાસ થયો

ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો પ્રયાસ છે. જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય ઉપસ્થિત રહ્યાં છે. તેમજ એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દૂર કરવા પ્રયાસ થઇ રહ્યાં છે. ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા છે.

નાર્કોટિક હેરાફેરીમાં પૈસા વધુ મળતા હોવાથી લોકો જોડાય છે

એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ થઇ રહ્યાં છે. જેમાં કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેમાં જણાવ્યું છે કે 2023ના ડેટા અનુસાર વર્લ્ડમાં 243 મિલિયન ડ્રગ્સ યુઝર્સ છે. તેમજ ડ્રગ્સને પકડવાની કામગીરીમાં 105 અધિકારી, પોલીસકર્મીને 16 લાખના રિવર્ડ અપાયા છે. તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને ભાર મુકવા કહ્યું હતું. તથા ડ્રગ્સ પકડવા માટે ATS માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી છે.  આઉટ ઓફ ટર્ન પ્રમોશન પણ સરકારે અધિકારીઓને આપ્યું છે. તેમજ નાર્કોટિક હેરાફેરીમાં પૈસા વધુ મળતા હોવાથી લોકો જોડાય છે તે રૂપિયા નાર્કો ટેરેરિઝમમાં વપરાય છે.

 ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ

શહેરમાં ડ્રગ્સનાં દૂષણને નાબૂદ કરવા ગુજરાત પોલીસનો વધુ એક પ્રયાસ છે. જેમાં એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન થકી ડ્રગ્સને નાબૂદ કરવા પ્રયાસ થઇ રહ્યો છે. તેમાં પોલીસ, એજન્સીઓ સાથે મળીને કરેલી કામગીરી અંગે કાર્યક્રમ કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના DGP વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. તેમાં ઉચ્ચ IPS અધિકારીઓ કાર્યક્રમના હાજર રહ્યાં હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, ATS, NCB સહીતની એજન્સીઓ દ્વારા ડ્રગ્સની બદીને દુર કરવા પ્રયાસ કરાયા છે.

ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા

ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા છે. જેમાં પહેલો કેસ 60 કિલો ડ્રગ 420 કરોડ કિંમત સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ છે. જેમાં તપાસ ATS GUJARAT, ICG અને NCB કરી રહી છે. તેમજ બીજા કેસમનાં ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી હતી. તેમાં 149 કિલો મેફેડ્રોન 300 કરોડ કિંમતનું હતુ. જેમાં 13 ભારતીયોની ધરપકડ કરાઇ છે. તથા તપાસ ATS અને NCB કરી રહી છે. ત્રીજા કેસમાં 62 કિલો હિરોઈન અને 24 કિલો મેફેડ્રોન ડ્રગ જેમાં 602 કરોડ કિંમતનું થાય છે. તેમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ છે. તેમાં તપાસ ATS, ICG અને NCB દિલ્હી કરી રહી છે. તેમજ ચોથા કેસમાં 173 કિલો હશીશ જેની 60.5 કરોડ કિંમત થાય છે તેમાં 6 ભારતીયની ધરપકડ કરાઇ છે તથા તપાસ: ATS અને ICG કરી રહી છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
રાજકોટ

 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો

Editor By Editor 2 days ago
સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?