By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નિહિત બેબીકેર અને ડો‌‌.મશરૂને 6.50 કરોડની પેનલટી ફટકારતી સરકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

નિહિત બેબીકેર અને ડો‌‌.મશરૂને 6.50 કરોડની પેનલટી ફટકારતી સરકાર

agragujaratnews
Last updated: 2024/06/28 at 7:32 PM
2 years ago
Share
નિહિત બેબીકેર અને ડો‌‌.મશરૂને 6.50 કરોડની પેનલટી ફટકારતી સરકાર
SHARE

પી.એમ.જે.વાય યોજના અને અન્ય સરકારી યોજનાનો ખોટો લાભ લેવા 65 લાખના દાવા સરકાર પાસે મૂકતા પોલ ખુલી

રાજય સરકાર દ્વારા પીએમજે વાય યોજના અંતર્ગત દર્દીઓને રૂપિયા 10 લાખ સુધીનું કવચ આપવામાં આવે છે પરંતુ કેટલીક હોસ્પિટલો દ્વારા આ યોજનાનો ખોટો લાભ લેવા માટે દાખલ થતા દર્દીઓને વધુ દિવસ હોસ્પિટલમાં રાખી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે રાજકોટ લક્ષમીનગર મેઈન રોડ પર, ત્રિશુળ ચોકમાં આવેલ ડો.હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલ કમીશનર આરોગ્ય તબીબ ની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા 116 કેસમાં ગેરરીતિ માલુમ પડતાં રૂપિયા 6.54 કરોડની પેનલટી ફટકારવામાં આવી છે.

Contents
પી.એમ.જે.વાય યોજના અને અન્ય સરકારી યોજનાનો ખોટો લાભ લેવા 65 લાખના દાવા સરકાર પાસે મૂકતા પોલ ખુલીહોસ્પિટલનુ રજીસ્ટ્રેશન રદ થવાની શકયતા

આ અંગેની વિગતો એવી છે કે નિહિત બેબીકેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓઓના ખોટા રીપોર્ટ બનાવી અને સરકાર દ્વારા પીએમજી યોજનાના રૂપિયા 10 લાખની સહાય મેળવવા માટે ખોટા રીપોર્ટ બનાવી અને સરકર પાસેથી વધુ નાણા વસુલ કરવામાં આવ્યા હતા ‌.તેવી જાણ રાજયના આરોગ્ય વિભાગને થતા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને રેકોર્ડ તપાસતા તેમાં 116 કેસમા ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 65 લાખ વસુલ કરવા માટે સરકારને ભલામણ કરવામાં આવતા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા 10 ગણી પેનલટી ગણી અને રૂપિયા 6.50 કરોડની પેનલટી સરકારે ફટકારી છે.

આ ઉપરાંત રાજય સરકારની આરોગ્ય કમિશનર કચેરી દ્વારા ઉપરોક્ત હોસ્પિટલ દ્વારા ઉપરોક્ત હોસ્પિટલને જો કલેઈમનુ ચુકવણું કરવામાં આવ્યું હશે તે પરત કરવાનું રહેશે અને હોસ્પિટલને પીએમજે વાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે તેવો હુકમ અધિક નિયામક આરોગ્ય તબીબ સેવા દ્વારા કરવામાં આવ્યો છે.

હોસ્પિટલનુ રજીસ્ટ્રેશન રદ થવાની શકયતા

લક્ષ્મીનગર મેઈનરોડ પર આવેલ નિહિત બેબીકેર હોસ્પિટલ માંથી 116 જેટલા ખોટા કેસ મુકીને સરકાર પાસેથી વધુ નાણા લેવામાં આવતા આ સમગ્ર કેસની તપાસ મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને સંભવત આ હોસ્પિટલનુ રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

You Might Also Like

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી

વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
ધર્મ

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ

Editor By Editor 1 day ago
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જનકભાઈ કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો
 ઔદ્યોગિક એકમોમાં થતા શ્રમિકોના મૃત્યુદરમાં ગુજરાત દેશમાં ટોપ પર
સમસ્ત રામાનંદી સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ઉપલેટામાં પુરૂષોત્તમ માસે અઘેરા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?