By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાગઠીયા ફરી જેલવાસમાં : તપાસમાં સુત્રધારો ઝડપાશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સાગઠીયા ફરી જેલવાસમાં : તપાસમાં સુત્રધારો ઝડપાશે?

agragujaratnews
Last updated: 2024/07/09 at 8:13 PM
2 years ago
Share
સાગઠીયા ફરી જેલવાસમાં : તપાસમાં સુત્રધારો ઝડપાશે?
SHARE

સાગઠીયા પાસે પૈસા કયાંથી આવ્યા તેના બદલે તપાસ અવળે માર્ગે વાળી : દાગીના કયાંથી લીધા તેની તપાસ થઇ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ચાલતી તપાસમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂરા થતાં તેને પુન: જેલમાં મોકલી દેવાયા છે. બીજી બાજુ તપાસમાં સાગઠીયાએ જે વિગતો જુદી-જુદી સીટને જણાવી છે તે પ્રમાણે હવે જેના નામનું રહસ્ય સ્ફોટ થયું છે અને જેમની સાથે સાગઠીયાએ નાણાકીય વ્યવહારો કર્યા છે તેવા મુખ્ય સુત્રધારો સુધી તપાસ પહોંચશે કે કેમ તે અંગે સવાલ છે. બીજી બાજુ તપાસનીશ ટીમે સાગઠીયાને કોણે નાણા આપ્યા તે તપાસ કરવાના બદલે સાગઠીયાએ પૈસા કયા વાપર્યા તે દિશામાં તપાસ ફંટાઇ જતાં અનેક રહસ્યો ઉભા થયા છે. સાગઠીયાના કાળા કામના ભાગીદારો કોણ છે તે શોધવાના બદલે તપાસ અવળા પાટે જતાં સીટની કામગીરી અંગે પણ સવાલો ઉભા થયા છે.

ભ્રષ્ટ અધિકારીઓના કારણે નાના મોવા રોડ પર રહેણાક હેતુની જગ્યામાં કોમર્શિયલ ટીઆરપી ગેમ ઝોન નિર્માણ પામ્યું હતું અને આ ગેમ ઝોનમાં તમામ અધિકારીઓએ કાળા હાથ કરી ટીઆરપી ગેમ ઝોનને છૂટો દોર આપી દેતા 27 નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આ ઘટના પાછળ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા જવાબદાર હોવાનું સરકારે રચેલી સીટ દ્વારા હાઇકોર્ટમાં જાહેર કરાયું છે. પરંતુ લોકોમાં એવું ચર્ચાઈ છે કે સાગઠીયા પાછળ પણ શાસક પક્ષના પદાધિકારીઓ છુપાયેલા છે. પરંતુ જાહેરમાં સાગઠીયા કે કોઈ તપાસ એજન્સી દ્વારા જાહેર કરાયું નથી.

તાજેતરમાં એસીબી દ્વારા ગુનો દાખલ કરાયા બાદ સાગઠીયાને સાથે રાખી તેની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે 18 કરોડનો દલ્લો એસીબીને હાથ લાગ્યો હતો. આ પ્રકરણમાં છ દિવસના રિમાર્ડ પર રહેલા સાગઠીયા એ એસીબીની સામે વટાણા વેરી દીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એસીબી દ્વારા 18 કરોડનો દલ્લો ઝડપી લીધા બાદ તેમાં મોટા પ્રમાણમાં સોનું અને દાગીના હોવાથી પૂછપરછમાં આ આ સોનુ અને દાગીના ત્રણ મોટા જવેલર્સ, શિલ્પા જ્વેલર્સ, પ્રેમજી વાલજી જ્વેલર્સ અને રાધિકા જ્વેલર્સ માંથી ખરીદ કર્યાની કબૂલાત આપતા એસીબીએ ત્રણેય જ્વેલર્સના વેપારીઓને સોનુ બતાવતા આ સોનુ તેઓ પાસેથી ખરીદ કર્યાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત કહેવાય છે કે જ્વેલર્સના વેપારીઓએ પણ એવું કબૂલ્યું છે કે, સાગઠીયા તેઓ પાસેથી રોકડેથી બિસ્કીટ અથવા દાગીનાની ખરીદી કરતા હતા જેનું બિલ પણ લેતા ન હતા  જેથી અન્યના નામે બિલ ઉધારી લેવામાં આવતું હતું.દરમિયાન ગઈકાલે સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ થતા એસીબીએ સાગઠીયાને ફરી કોર્ટ હવાલે કરતા કોર્ટે તેને જેલવાસમાં પરત મોકલ્યો છે. આ ઉપરાંત એસીબીએ જણાવ્યું છે કે જરૂર પડયે સાગઠીયાની જેલની અંદર જઈને પણ પૂછપરછ કરવામાં આવશે.

એસીબીની તપાસ દરમિયાન કહેવાય છે કે સાગઠીયાએ વટાણા વેરી દીધા છે. સાગઠીયા મોટા બિલ્ડરો અને આર્કિટેક સાથે ધરોબો ધરાવતો હતો તે તમામના નામો મહદઅંશે બોલી ચૂક્યો છે. પરંતુ અંદર ખાનાનું રાજ હજુ પણ એસીબી સિવાય કોઈ જાણતું નથી. મહત્વની બાબત એ છે કે, આગામી સમયમાં એસીબી દ્વારા આ બિલ્ડરો અને આર્કિટેક સામે તપાસ કરવામાં આવશે.? કે પછી તમામ રાજને ભો માં ભંડારી દેવામાં આવશે.

સાગઠીયા જેલવાસમાં જતા આગળની તપાસ નો મદાર એસીબીની રચાયેલી સીટ પર રખાયો છે આગામી સમગ્ર તપાસ સીટ દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે સીટ તમામ રાજને ઉજાગર કરશે કે પછી રાજકીય આકાઓના શરણે ઝૂકી જશે.?

સાગઠીયાની તપાસ ઇડી અને ઇન્કમટેકસ કરશે

રાજકોટના ટીઆરપી ગેમ અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ મોતના મુખમાં હોમાઈ ગયાની ઘટનાએ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચકચાર જગાવી છે. તેમાં પણ રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય ઇન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠીયાની ભૂમિકા મહત્વની હોવાનું સરકાર દ્વારા રચાયેલી સીટે જાહેર કરતા તેના ફરતે ગાળિયો વધુ મજબૂત કસવામાં આવ્યો છે. એસીબીની તપાસ હેઠળ રહેલા સાગઠીયા ના પરિમાણ પૂર્ણ તથા ગઈકાલે પરત જેલ વારે કરવામાં આવ્યો છે ત્યારે એસીબીની તપાસમાં 18 કરોડનો દલ્લો મળી આવતા હવે એવું મનાય છે કે આ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ ઝુકાવે તો નવાઈ ના કહી શકાય. જેથી સાગઠીયાને હજુ પણ નિરાંતની ચેન નહીં પડે. આગામી સમયમાં ફરી વખત જેલમાંથી કબજો મેળવાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

You Might Also Like

બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 23 hours ago
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?