By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કુદરતી મૃત્યુના કેસમાં હત્યા થયાનું ખુલ્યું : કુવાડવા પોલીસની ભૂંડી ભૂમિકા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

કુદરતી મૃત્યુના કેસમાં હત્યા થયાનું ખુલ્યું : કુવાડવા પોલીસની ભૂંડી ભૂમિકા

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:11 PM
2 years ago
Share
કુદરતી મૃત્યુના કેસમાં હત્યા થયાનું ખુલ્યું : કુવાડવા પોલીસની ભૂંડી ભૂમિકા
SHARE

મૃતકના પિતાને ઘટના બની તે પહેલા થયેલા હુમલાનો વીડિયો ન બતાવવા પાછળ અનેક તર્કવિર્તક

બે માસ પૂર્વે નવાગામ રોડ પર આવેલા એક ગોડાઉનમાં સગીર બેભાન અવસ્થામાં મળી આવતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના પાછળ આજે કુવાડવા રોડ પોલીસની ગુનાહિત બેદરકારી સામે આવી છે. કારણ કે આ ઘટના હાર્ટ એટેકની નહીં પરંતુ હત્યાની હોવાનું ખૂલવા પામ્યું છે. સગીરના પિતાએ દોડધામ કરી બનાવ બન્યો તે દિવસના સીસીટીવી ફૂટેજ મેળવતા સમગ્ર ઘટનાનો ભંડાફોડ થયો છે અને પોલીસની ગુનાહિત બેદરકારી પણ સામે આવી છે.

Contents
મૃતકના પિતાને ઘટના બની તે પહેલા થયેલા હુમલાનો વીડિયો ન બતાવવા પાછળ અનેક તર્કવિર્તકપોલીસ કમિશનર ઓફિસમાં અપાતી અરજીઓનું મોનિટરિંગ થાય છે કે સીધી રવાના કરી દેવાય છે

સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો શહેરના સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલ નગર પાંચમાં રહેતા કમલેશભાઈ માવજીભાઈ ગોરી નો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. ગત તારીખ 1 મે ના રોજ રાત્રિના 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે હર્ષિલ પડી ગયેલ હોય અને તેને બેભાં હાલતમાં હોસ્પિટલે લવાતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાદમાં હર્ષિલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમયે કુવાડવા રોડ પોલીસ મથકનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તેઓએ આ ઘટનાને હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી. એટલું જ નહીં પોસ્ટમોર્ટમ ખાતે હાજર સગીર હર્ષિલ ના મોટા બાપુ ને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેમાં ગોડાઉનમાં હર્ષિલ બેભાન પડ્યો હોય અને ત્રણથી ચાર લોકો તેને હવા નાખી રહ્યા હોય તેવું દ્રશ્યમાન થાતું હતું. પરંતુ આ ફૂટેજ ઘટના બાદના હતા ઘટના પહેલાના ફૂટેજ દબાવી દેવામાં આવ્યા હતા.

પુત્ર હર્ષિલને હાર્ટ અટેક આવે તે વાતને તેની માતા માનવા તૈયાર ન હતી. જેથી પતિ કમલેશભાઈને અવારનવાર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે કહેતી હતી. જેથી કમલેશભાઈ તેની પત્નીની વાત મનાવવા માટે ગોડાઉન ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા શિવજી પાસે ગયા હતા અને તેમને સીસીટીવી ફૂટેજનું કહેતા શિવજીએ ત્યાં હાજર માણસને સીસીટીવી ફૂટેજ આપવા કહ્યું હતું અને તેણે સીસીટીવી ફૂટે આપ્યા હતા અને તે જોતા  માતા-પિતાના હોસ ઉડી ગયા હતા. તેમન પુત્ર હર્ષિલને બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું સામે આવ્યું હતું. આમ માતાની શંકા સાચી ઠરી હતી.. આ ઉપરાંત હર્ષિલના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે પણ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે, હર્ષિલ નું મોત બ્રેઇન હેમરેજથી કાર્ડિયાક ફેલ્યોરથી મોત થયું છે. છતાં પણ પોલીસે ડોક્ટરના આ રિપોર્ટની અવગણના કરી આખા કાંડને છુપાવ્યું હતું. એટલું તો ઠીક છે ત્રણ જુલાઈના રોજ હર્ષિલના પિતા કમલેશભાઈએ કુવાડવા રોડ પોલીસ અને પોલીસ કમિશનર બંનેને લેખિતમાં અરજી આપી ઘટના હત્યાની હોવાનું જણાવ્યું છે અને આ હત્યા ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતા સુશીલ ઉર્ફે સુતલો આહીર અને તેની સાથે સંકળાયેલા અન્ય બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ કરી છે. પરંતુ પોલીસ કમિશનર કે કુવાડવા પોલીસ બંનેમાંથી કોઈએ આ અરજી પર ધ્યાન આપ્યું નહીં અને સમગ્ર ઘટનાને હજુ પણ દબાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે.

પોલીસ કમિશનર ઓફિસમાં અપાતી અરજીઓનું મોનિટરિંગ થાય છે કે સીધી રવાના કરી દેવાય છે

રાજકોટના સંત કબીર રોડ પર રહેતા કમલેશભાના નવાગામ રોડ પર આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉન માં કામ કરતા પુત્ર હર્ષિલની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવ્યા બાદ સમસમી ઉઠેલા માતા પિતાએ હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી થાય તે માટે પહેલા કુવાડવા પોલીસ મથક અને ત્યારબાદ પોલીસ કમિશનરને અરજી આપી હતી પરંતુ આ અરજી પરથી એટલું સ્પષ્ટ થાય છે કે પોલીસ કમિશનર કચેરીમાં અપાતી અરજીઓ સિક્કો લાગી સીધી પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી દેવાય છે. ખરેખર આ અરજીઓ પર પોલીસ કમિશનરની નજર હોવી જોઈએ ત્યારે તો કહેવાય છે કે, પોલીસ કમિશનર કચેરી ની અરજી.. જો પોલીસ કમિશનર અથવા તો નાયબ પોલીસ કમિશનરનું આ અરજીઓ પર મોનિટરિંગ જ ન હોય તો આવી અનેક ઘટનાઓ દબાવવા પોલીસ મથકનો સ્ટાફ પ્રયાસો કરશે. કમલેશભાઈએ 3 જુલાઈ ના રોજ પોલીસ કમિશનરને હત્યા જેવી ઘટનાની અરજી આપી છે. છતાં આજદિન સુધી પોલીસ કમિશનર કે તેમના નીચલી કેડરમાં આવતા અધિકારીઓએ દરકાર દીધી નથી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor By Editor 2 days ago
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?