વડોદરાના હરણી બોટ દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી.સરકાર અને VMC કોર્ટમાં જવાબ રજૂ કરશે.પીડિતો કોર્ટમાં હાજર રહે તેવી શકયતા.અધિકારીઓ સામે શિક્ષણાત્મક પગલા લેવા હતો હુકમ.તત્કાલીન મનપા કમિશનરને કોર્ટે ગણ્યા છે જવાબદાર.HCએ વિનોદ રાવ,એચ.એસ.પટેલને ગણાવ્યા છે જવાબદાર.અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી બની મુશ્કેલ.આજની દિલ્હી, ગોવા, અયોધ્યાની ફ્લાઇટ રદ.સતત ચોથા દિવસે પેસેન્જરોના હાલ બેહાલ.


