By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: FRCમાંથી ભરત પટેલની હકાલપટ્ટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

FRCમાંથી ભરત પટેલની હકાલપટ્ટી

agragujaratnews
Last updated: 2024/07/12 at 7:40 PM
2 years ago
Share
FRCમાંથી ભરત પટેલની હકાલપટ્ટી
SHARE

ફી નિયમન સમિતિમાં અમદાવાદના ભરત પટેલ જ ભ્રષ્ટ હોવાના હતા આક્ષેપ

ખાનગી શાળા સંચાલકોની રજુઆતો બાદ અંતે સરકારે પગલા લીધા

ગુજરાત સરકારમાં જુદી-જુદી સમિતિઓ, નિગમો અને સરકારી ખાતાઓમાં વાડ જ ચીભડાં ગળે છે તેવી વ્યાપક ફરિયાદો છે. છેલ્લા થોડા સમયથી ફી નિયમન સમિતિમાં સભ્ય ભરત પટેલ ભ્રષ્ટ હોવાના વ્યાપક આક્ષેપો ખાનગી શાળા સંચાલક મંડળના સભ્યો દ્વારા થયા હતાં. જેની તપાસમાં સરકારને વજુદ જણાતા ભરત પટેલની તાત્કાલીક હકાલપટ્ટી કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર ગેરરીતિ અને ખોટા કામોની શ્રેણીબદ્ધ ફરિયાદોના કારણે ફી રેગ્યુલેટરી કમિટી, અમદાવાદ ઝોનના સભ્યપદેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની સામે અસંખ્ય ફરિયાદો હતી.

Contents
ફી નિયમન સમિતિમાં અમદાવાદના ભરત પટેલ જ ભ્રષ્ટ હોવાના હતા આક્ષેપખાનગી શાળા સંચાલકોની રજુઆતો બાદ અંતે સરકારે પગલા લીધા

રાજ્યના શિક્ષણ વિભાગના આદેશમાં જણાવાયું છે કે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ ( ફી નિયમન) અધિનિયમ ૨૦૧૭ તથા તે હેઠળ બનાવવામાં આવેલા ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) નિયમો અનુસાર રાજ્ય સરકારે શિક્ષણ વિભાગની અધિસૂચના પ્રમાણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે.

આ ઠરાવથી ફી નિયમન સમિતિ, અમદાવાદ ઝોન માટે ભરત એન પટેલની સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  તરીકે ત્રણ વર્ષ સુધી નિમણૂક કરવામાં આવી હતી. પુખ્ત વિચારણાને અંતે ભરત એન. પટેલની ફી નિયમન સમિતિના સભ્યપદેથી તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની નિમણૂક સમાપ્ત કરવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા એક

મહિનામાં ૧૧ જેટલા ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે અને ચાર અધિકારીઓની સેવાઓ વહેલી સમાપ્ત કરી છે. હવે પાંચમા અધિકારી તરીકે ભરત પટેલનો નંબર લાગ્યો છે. તેમને તાત્કાલીક ધોરણે હટાવી દેવામાં આવ્યા છે.

સચિવાલયના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટ ભરત પટેલ સામે ભ્રષ્ટાચારના અસંખ્ય આક્ષેપો થયેલા છે. ખાનગી શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ પાસેથી મોટી રકમની લાંચ માગવાનો આક્ષેપ પણ થયો છે. શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓને એવું કહેવામાં આવતું હતું કે મારે છેક ઉપર સુધી રકમ પહોંચાડવી પડે છે. કેટલીક શાળાના સંચાલકોને ત્રણ વર્ષ માટે ફી વધારાની મંજૂરી સામે અમુક રકમ આપવી પડશે તેવુ પણ કહેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

એક કિસ્સામાં ઉપર સુધી વાત જતાં પાંચ લાખ રૂપિયા પાછા આપવા પડયા હોવાનું વિભાગમાં ચર્ચાઇ રહ્યું છે. એક શાળા સંચાલક પાસેથી મોટી રકમ માગવામાં આવતા સમગ્ર મામલો સચિવાલય સુધી પહોંચ્યો હતો જેની ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં તથ્ય જણાતા ગંભીર આરોપના કારણે તેમની સામે હકાલપટ્ટીનું પગલું લેવામાં આવ્યું છે.

You Might Also Like

કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી

વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.

લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
ગાંધીનગર

બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ

Editor By Editor 15 hours ago
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે
વિસનગર પાલિકાના  ભાજપના બિનહરીફ થયેલા કોર્પોરેટરનો ટ્રેન હેઠળ આપઘાત
ખાંભાના કંટાળા ગામમાં જમીન વિવાદમાં નાનાભાઈની કુહાડીના ઘા ઝીંકી હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?