By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લક્ષ્મીનગર આવાસના રહેવાસીઓના મનપા કચેરીમાં ધામા, આત્મવિલોપન કરવાની ચીમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

લક્ષ્મીનગર આવાસના રહેવાસીઓના મનપા કચેરીમાં ધામા, આત્મવિલોપન કરવાની ચીમકી

agragujaratnews
Last updated: 2024/07/15 at 8:06 PM
2 years ago
Share
લક્ષ્મીનગર આવાસના રહેવાસીઓના મનપા કચેરીમાં ધામા, આત્મવિલોપન કરવાની ચીમકી
SHARE

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રિપેરિંગ કરાવવાની માંગણી, લાઇટ-નળજોડાણ કાપવા જેવા અમાનવીય પગલાં લેવામા આવશે તો આત્મવિલોપનની ચીમકી

રાજકોટના લક્ષ્મીનગર આવાસ યોજનાના જર્જરીત કવાર્ટર તાત્કાલિક ધોરણે ખાલી કરી રિપેરિંગ કરાવવા મનપાએ પાણી તથા લાઇટ કનેકશન કપાત કરવામાં આવ્‍યા બાદ આવાસ ધારકો મ્‍યુ. કમિશનરના નિવાસે રજૂઆત કરવા ઉમટી પડી ધરણા યોજયા હતાં. ત્‍યારે બંદોબસ્‍તમાં રહેલ પોલીસ દ્વારા અનેક સ્‍થાનીકોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન આજે સોમવારે ફરી રહેવાસીઓએ મનપા કચેરીમાં ધામા નાંખ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ વસાહતનો સમાવેશ કરી રિપેરિંગ કરાવવાની આપવાની માગણી કરી હતી. અને આ સાથે આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

શહેરના લક્ષ્મીનગર-રાજનગર વિસ્‍તારના રાજનગર આવાસ યોજનાના જર્જરિત કવાર્ટરોમાં ગઇકાલે મનપા અને પીજીવીસીએલ દ્વારા નળ-લાઇટના કનેકશન કપાત કરાયા બાદ રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્‍યો હતો. ગઇકાલે સ્‍થાનીકો મનપા કચેરીએ દોડી ગયા હતા અને તંત્રવાહકોને રજૂઆત કરી હતી. રહેવાસીઓ દ્વારા શનિવારે મ્‍યુ. કમિશનરના બંગલા ખાતે હલ્લા બોલ કરી ધરણા કરવામાં આવ્‍યા હતાં. આ તકે આવાસ યોજનાના અબાલ-વૃધ્‍ધ મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતા અને આવેદન આપ્‍યું હતું. જો કે મ્‍યુ. કમિશનર તેમના નિવાસ સ્‍થાને હાજર ન હોય મળી શકેલ ન હતાં. સ્‍થળ પર હાજર પોલીસ દ્વારા રાજનગર આવાસ યોજનાના રહીશોની અટકાયત કરવામાં આવી હતી.

રાજનગર આવાસ યોજનાના રહેણાંક ધારકોએ આવેદનમાં જણાવેલ કે અમો  છેલ્લા ૨૫ વર્ષથી રહીએ છીએ. અને અમુક આવાસ ધારકોના દસ્‍તાવેજ ૨૦૧૫માં કરી આપેલ છે. જે દસ્‍તાવેજની અંદર કવાર્ટરના ફોટા પાડી આપેલ છે. તેમાં આ આવાસ અંદર જર્જરીત બીલ્‍ડીંગ તેમાં અંદરની છતમાં સળીયા દેખાય છે ત્‍યારે કેમ સર્વે કરી નોટીસ આપવાની ફરજ ન પડી અને રાજકોટમાં ટી.આર.પી. ગેમ ઝોનની ઘટના બાદ તંત્રને આ આવાસ યોજના જર્જરીત તેવું ધ્‍યાનમાં આવ્‍યાનો આક્ષેપ કર્યો હતો.

કવાર્ટર ધારકોએ અનેક વખત મૌખીક રજુઆત કરેલ હોવા છતાં કોઇ પ્રકારના રીપેરીંગ કે મરામત કરી આપવામાં આવેલ નથી. ક્વાર્ટરધારકોની માંગણી છે કે તાત્‍કાલીક અસરથી ‘પ્રધાનમંત્રી યોજના’માં સમાવેશ કરી તમામ કવાર્ટર ધારકોને આ પ્રધાનમંત્રી આવાસની સહાર ચુકવી આપી આ કવાર્ટરોને રીપેરીંગ કરાવવા મદદરૂપ થવા જણાવાયું છે.

ઉપરાંત હાલ ચોમાસા દરમ્‍યાન તમામ કવાર્ટર ધારકો સામે કોઇ અમાનવીય વ્‍યવહાર કરવામાં આવશે તો નાછુટકે પરીવારના રક્ષણ અને જમીન માટે શૈક્ષણીક જરૂરીયાત, ધંધો રોજગાર માટે કચેરીમાં ધરણા કરવાની તેમજ આમરણાંત ઉપવાસ અને આત્‍મ વીલોપન કરવાની જરૂરીયાત ઉભી થશે જેની તમામ જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓની રહેશેની તેવી ચિમકી પણ ઉચ્‍ચારવામાં આવી હતી.

 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
કચ્છ

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

Editor By Editor 3 hours ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?