By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams: સુનિતા વિલિયમ્સ અવકાશથી કયારે આવશે, નાસા આપશે જલ્દી ગુડ ન્યૂઝ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams: સુનિતા વિલિયમ્સ અવકાશથી કયારે આવશે, નાસા આપશે જલ્દી ગુડ ન્યૂઝ

agragujaratnews
Last updated: 2024/07/25 at 6:17 PM
2 years ago
Share
Sunita Williams: સુનિતા વિલિયમ્સ અવકાશથી કયારે આવશે, નાસા આપશે જલ્દી ગુડ ન્યૂઝ
SHARE

  • ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગી છ જૂનથી અવકાશમાં
  • નાસા ટૂંક સમયમાં બંને અવકાશયાત્રીઓ પરત આવે તે અંગેની તારીખ જાહેર કરશે
  • અવકાશમાં જતા પહેલા સુનિતા વિલિયમ્સના યાનને ટેક્નિકલ પડકારોનો સામનો કરવો પડયો હતો

નાસા હવે ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના ધરતી પર આવવાને લઈ મહત્ત્વની જાહેરાત કરવા તૈયાર છે. નાસાના કોમર્શિયલ ક્રૂ કાર્યક્રમ હેઠળ બંને અવકાશયાત્રી બોઈંગ સ્ટારલાઈનર અવકાશયાનથી છ જૂનથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર છે. આ મિશનને ટેક્નિકલ પડકારોનો સામનો કરવો પડયો હતો. જેનાથી અવકાશ યાત્રીઓની પરત આવવામાં વિલંબ થયો છે. 

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સનું ધરતી પર પરત આવવાની અપડેટ અપાશે. જે પહેલાથી નક્કી સમયની સરખામણી અવકાશમાં વધુ સમય વીતી રહ્યો છે. સ્ટારલાઈનર પૃથ્વી પર સલામત રીતે પાછું આવે એની માટે ગ્રાઉન્ટ હોટ ફાયર પરીક્ષણ પર જાણકારી આપશે.

તાજેતરમાં નાસા અને બોઈંગ આંતરરાષ્ટ્રીય અવકાસ સ્ટેશન આઈએસએસની એન્જિનિયરિંગ ટીમોએ ન્યૂ મેક્સિકોમાં વ્હાઈટ સેંડસ ટેસ્ટ ફેસિલિટીમાં સ્ટારલાઈન રિએક્શ કંટ્રોલ સિસ્ટમ થ્રસ્ટરનું ગ્રાઉન્ડ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણોએ જુદીજુદી ઉડાનની સ્થિતિનું અનુકરણ કર્યું છે. 

જલ્દી થશે વિલિયમ્સ અને વિલ્મોરનું સલામત પરત ફરવું

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરનું પૃથ્વી પર સલામત પરત આવવાનું નક્કી કરવા આ પરીક્ષણ ખૂબ મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. આ તમમ ટેસ્ટથી એકઠો કરેલો ડેટા વર્તમાનમાં એનાલિસિસ કરાશે. અને આગામી જાહેરાત દરમિયાન શરૂઆતના પરિણામો પર ચર્ચા કરવાની યોજના તૈયાર થઈ રહી છે. ત્યારબાદ નાસા અને બોઈંગ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું હેમખેમપૂર્વક પરત આવવાની તારીખો જાહેર કરશે. 

અમેરિકી અવકાશ એજન્સીએ આપેલી જાણકારી પ્રમાણે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને બોઈંગના અધિકારીઓ 25 જુલાઈ એટલે કે આજે રાત્રે નવ વાગ્યા મીડિયા ટેલિ કોન્ફરન્સ આયોજિત કરશે, જેમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર એજન્સીના બોઈંગ ક્રૂ ફલાઈટ ટેસ્ટ મિશનની નવી જાણકારી આપવામાં આવશે.

આ મિશનનું સફળ સમાપન અને અવકાશ યાત્રિકોને સલામત પરત આવવાનું અમિરી ખાનગી ઉદ્યોગની સાથે ભાગીદારીના માધ્યમથી પૃથ્વીની કક્ષા અને આઈએસએસ સુધી પહોંચ વધારવા નાસાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પહેલનો હેતુ વૈજ્ઞાનિક સંશોધન, વાણિજ્યિક સાહસ અને અવકાશમાં માનવ સંશોધન માટે વધુ તકો ખુલશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’
રાજકોટ

BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’

Editor By Editor 8 hours ago
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?