By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: China Heavy Rain: ચીનમાં ભારે વરસાદથી ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

China Heavy Rain: ચીનમાં ભારે વરસાદથી ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત

agragujaratnews
Last updated: 2024/07/29 at 1:17 AM
2 years ago
Share
China Heavy Rain: ચીનમાં ભારે વરસાદથી ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત
SHARE

  • ચીનના મહત્ત્વના શહેર શાંઘાઈમાં તોફાને તબાહી સર્જી
  • ભૂસ્ખલન અને પૂરના સ્થળે રાહત અને બચાવની ટીમ દ્વારા કામગીરી
  • ચીનના દક્ષિણ-પૂર્વ હિસ્સામાં ભારે વરસાદ બાદ પૂરે તારાજી સર્જી


પાડોશી દેશ ચીનમાં ભારે વરસાદ બાદ પૂરનો કહેર યથાવત્ છે. આમાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા મોટા પ્રમાણમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચીનના દક્ષિણ-પૂર્વ હિસ્સામાં ભારે વરસાદને લીધે ભૂસ્ખન થવાથી એક મકાન વરસાદી પાણીમાં તણાઈ ગયું, જેથી 11 લોકોનાં મોત નિપજયા હતા. એક બીજી ઘટનામાં ચીનના શાંઘાઈ શહેરમાં આવેલા તોફાનથી એક વૃક્ષ પડી જતા એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.  

 

ચીનના તંત્રનો દાવો

ચીનના વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે ચીનમાં આ મોત કદાચ ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ગેમીને લીધે થયું છે. ચીનના હુનાના પ્રાંતના હેંગયાંગ શહેર પાસે આવેલું યુએલિન ગામમાં સવારે આઠ વાગ્યે ભૂસ્ખલન થવાથી એક ઘર ધરાશાયી થયું હતું. અગાઉ એવું સામે આવ્યું હતું કે ભૂસ્ખલન થતા 18 લોકો ફસાઈ ગયા છે અને છ લોકો ઈજાગ્રસ્તને બહાર કાઢી લેવામાં આવ્યા છે. 

ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત

ભૂસ્ખલનની આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક અન્ય વ્યકિત પણ હજી ગુમ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને ગંભીર અથવા સામાન્ય ઈજાઓ થઈ છે. મળતી માહિતી અનુસાર, ભૂસ્ખલન ભારે વરસાદને લીધે પહાડોથી પાણી વહવાને લીધે બન્યું હતું. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે ભારે જહેમતથી કામ કરી રહી છે.


You Might Also Like

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો
રાજકોટ

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

Editor By Editor 2 days ago
ક્રુડમાં રાહતના સંકેતઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો શક્ય
અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ
તળાજા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, એક પલ્ટી મારી સળગ્યો: ડ્રાઈવર ભડથું
કોર્પોરેટરો ફરી ફિલ્ડમાં, તમામ વોર્ડમાં કચરો એકત્ર કરવા ઉકરડા ફિંદયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?