By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kheda: નડિયાદમાં 10 ફૂટ ઊંડો મસમોટો ભૂવો પડ્યો, વાહનવ્યવહાર અટક્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Kheda: નડિયાદમાં 10 ફૂટ ઊંડો મસમોટો ભૂવો પડ્યો, વાહનવ્યવહાર અટક્યો

agragujaratnews
Last updated: 2024/07/29 at 2:26 PM
2 years ago
Share
Kheda: નડિયાદમાં 10 ફૂટ ઊંડો મસમોટો ભૂવો પડ્યો, વાહનવ્યવહાર અટક્યો
SHARE

  • નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો
  • 20 ફૂટ પહોળો, 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો
  • નગરપાલિકાના એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા

ખેડા જિલ્લાના નડિયાદમાં ભારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. રસ્તા પર 20 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે અને ભૂવો પડ્તા તાત્કાલિક રોડ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલી થઈ રહી છે.

ગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો

શહેરના સાંઈબાબા મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિરના જોડતા રોડ પર આ મસમોટો ભૂવો પડ્યો છે. આ મસમોટો ભૂવો પડ્યાની જાણકારી મળ્યા બાદ જ નગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો, સાથે જ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંજય પટેલ પણ ઘટનાસ્થળે પહોંચીને ભૂવો પૂરાવવાની કામગીરી શરૂ કરાવી.

નડિયાદમાં ગરનાળું પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી

નડિયાદમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે, શહેરના ખોડિયાર મંદિર પાસે આવેલુ ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. લાંબા સમયના વિરામ બાદ નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે, અંદાજે સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે 120થી વધુ રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જેના કારણે રાજ્યના 127 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 5 અન્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમજ પોરબંદર જિલ્લામાં 60 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તથા જૂનાગઢ જિલ્લામાં 19 રસ્તાઓ બંધ કર્યા છે.

ગુજરાતના 45 જળાશયો પાણીથી છલકાયા

વરસાદને કારણે ગુજરાતના 45 જળાશયોમાં પાણીની મોટી આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 53.29 ટકા જળસંગ્રહ થયો છે. આ સિવાય અન્ય 7 જળાશય પણ 90થી 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 206 જળાશયોમાં 47.19 ટકાનો જળસંગ્રહ થયો છે. રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા અને અન્ય 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 7 days ago
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?