- ડોલર-રિયાલની તસ્કરી કરતી હોવાનો એર હોસ્ટેસનો વીડિયો વાયરલ
- એર હોસ્ટેસે તેના મોજામાં અમેરિકી ડોલર અને સાઉદી રિયાલ સંતાડયા હતા
- કેનેડા એરપોર્ટથી પકડાયેલી એર હોસ્ટેસ પાસેથી ઘણા પાસપોર્ટ પણ મળી આવ્યા
Pakistan News: પાકિસ્તાની એર હોસ્ટેસ વિદેશી કરન્સીની તસ્કરી કરતી રંગેહાથે ઝડપાઈ


