By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શેરબજારમાં ટ્રેડિંગ માટે પણ અસ્બા લાગુ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

શેરબજારમાં ટ્રેડિંગ માટે પણ અસ્બા લાગુ થશે

agragujaratnews
Last updated: 2024/08/01 at 7:59 PM
2 years ago
Share
શેરબજારમાં ટ્રેડિંગ માટે પણ અસ્બા લાગુ થશે
SHARE

પ્રાઇમરી માર્કેટમાં અસ્બાની સફળતાથી પ્રેરાઈને સેકન્ડરી માર્કેટમાં પણ અસ્બા

બેંકોમાં પડેલા નાણાથી ટ્રેડિંગ થશે, સોદો પૂર્ણ થયે બેંકમાંથી નાણા ઉપડશે

દિવસેને દિવસે શેરબજાર નવી સપાટી સર કરી રહ્યું છે. નાણાનો પ્રવાહ બેંક ડિપોઝીટસના બદલે શેરબજાર તરફ વળી રહ્યો છે. ત્યારે શેરબજારના સત્તાવાળાઓ,સેબી અને એક્સચેન્જ સતર્ક થઈ રહ્યા છે.સાવચેતી માટેના પગલાંઓ લેવાઈ રહ્યા છે.સેબી દ્વારા કન્સલટેશન પેપર પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. રોકાણકારોના હિતમાં અભિપ્રાયો મંગાવી યોગ્ય પગલાઓ લેવાઈ રહ્યા છે.

Contents
પ્રાઇમરી માર્કેટમાં અસ્બાની સફળતાથી પ્રેરાઈને સેકન્ડરી માર્કેટમાં પણ અસ્બાબેંકોમાં પડેલા નાણાથી ટ્રેડિંગ થશે, સોદો પૂર્ણ થયે બેંકમાંથી નાણા ઉપડશે

આવા સમયે સેબી દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ખાસ કરીને ઓપ્શનમાં વોલ્યુમ ને કંટ્રોલ કરવા-નિયંત્રણ કરવા પગલાઓ લેવા માટે તાજેતરમાં જ કન્સલટેશન પેપર જારી કરવામાં આવ્યું છે.

તેમાં સાત મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. એક તો ઓપ્શન ની સ્ટ્રાઈક ઘટાડવામાં આવશે.અત્યારે નિફ્ટીમાં 70 સ્ટ્રાઈક પર ટ્રેડ થાય છે,જ્યારે બેંકનિફ્ટી માં 90 સ્ટ્રાઈક પર ટ્રેડ થાય છે.બીજુ કેલેન્ડર સ્પ્રેડ પર માર્જીન નો બેનિફિટ ફક્ત એક્સપાયરી ને દિવસે આપવામાં નહીં આવે. કોન્ટ્રાક્ટ ની સાઈઝ 5 થી 10 લાખ થી વધારી ને ૧૫ થી ૨૦ લાખની શરૂઆતમાં કરવામાં આવશે અને પછી ધીમે ધીમે 20 30 લાખની કોન્ટ્રાક્ટ સાઇઝ કરવામાં આવશે.વિકલી એક્સપાયરી ઓ ઘટાડવામાં આવશે નજીકના કોન્ટ્રાક્ટસ માં માર્જીન વધારવામાં આવશે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર, શેરબજાર માં ઓપ્શન ટ્રેડિંગ ને નિયંત્રિત કરવા જે પગલાંઓ વિચારી રહી છે તે ખૂબ જ યોગ્ય છે.વિકલી એક્સપાયરીમાં ઘટાડો થવો જોઈએ.

ખાસ કરીને સેકન્ડરી માર્કેટમાં એટલે કે શેરો ખરીદવા અસ્બા લાવવાની વાત છે,જે ઐતિહાસિક નિર્ણય છે. શેરો ખરીદવા માટે રૂપિયા બેંકમાં જ રહેશે.બ્રોકર ને આ માટે રૂપિયા આપવાની જરૂર નહીં રહે.બેંકમાં પૈસા રાખવાથી પણ શેર ખરીદવાના ઓર્ડર મુકાઈ જશે. સોદો પૂર્ણ થયે  રૂપિયા સીધા સેટલમેન્ટ માં જશે.બ્રોકર નો કોઈ રોલ હશે નહીં. રૂપિયાની લેતી-દેતી ડાયરેક્ટ થશે.જેનાથી રોકાણકારને જયાં સુધી ટ્રેડ કન્ફોર્મ નહીં થાય,ત્યાં સુધી બેંકમાં પડેલા રૂપિયાનું વ્યાજ પણ મળશે અને શેરો ખરીદવાની લિમિટ પણ મૂકી શકાશે. ઉપરાંત બ્રોકર ડિફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જશે.

જોકે શરૂઆતમાં આ ફક્ત મોટા બ્રોકરો માટે લાગુ થશે. આમ કરવાથી કદાચ ડિસ્કાઉન્ટ બ્રોકરો ને નુકસાન થઈ શકે છે. જ્યારે ટ્રેડિશનલ બ્રોકરો ને ઘણો ફાયદો થશે.આવા ઐતિહાસિક નિર્ણયથી શેર બજાર વધુને વધુ મજબૂત થશે.આવનારો સમય શેર બજારનો હશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 2 days ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?