By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh Unrest: બાંગ્લાદેશમાં ભારતીય વીઝા કેન્દ્ર અનિશ્ચિત સમય માટે બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh Unrest: બાંગ્લાદેશમાં ભારતીય વીઝા કેન્દ્ર અનિશ્ચિત સમય માટે બંધ

agragujaratnews
Last updated: 2024/08/08 at 4:42 PM
2 years ago
Share
Bangladesh Unrest: બાંગ્લાદેશમાં ભારતીય વીઝા કેન્દ્ર અનિશ્ચિત સમય માટે બંધ
SHARE

  • ભારતીય સરકારે બાંગ્લાદેશની સ્થિતિને લઈ મહત્ત્વનો નિર્ણય લીધો
  • ગત અઠવાડિયે બાંગ્લાદેશમાં ઠેર-ઠેર હિંસાને લીધે વીઝા કેન્દ્ર બંધ કરવામાં આવ્યા
  • શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી
કેન્દ્ર સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં તમામ ભારતીય વીઝા કેન્દ્રોને આગામી નોટિસ સુધી બંધ કરી દીધા છે. આ અઠવાડિયાના પ્રારંભમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન અને હિંસાને લીધે શેખ હસીનાએ વડાપ્રધાન પદથી રાજીનામું આપીને ભારતમાં શરણ લીધી છે. આ સમગ્ર સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય વીઝા કેન્દ્રોએ પોતાના વેબસાઈટ પર અરજદારોને જાણ કરી છે કે આગામી તારીખ અંગે એસએમએસથી જાણ કરવામાં આવશે અને પાસપોર્ટ આગામી દિવસે એકઠા કરવામાં આવશે. નોટિસમાં કહેવાયું છે કે, અસ્થિર સ્થિતિને લીધે તમામ ભારતીય વીઝા આવેદન કેન્દ્ર આગામી નોટિસ સુધી બંધ રહેશે. આગામી અરજી માટેની તારીખ માટે ફોન પર એસએમએસથી જાણ કરાશે. અપીલમાં એવું પણ કહેવાયું છે કે, પાસપોર્ટ આગામી કામકાજના દિવસે મળશે. 
બાંગ્લાદેશમાં વીઝા કેન્દ્રો બંધ
સોમવારે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી ભારતે ઢાકામાં ભારતીય હાઈ કમિશનમાંથી 190 બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને બહાર કાઢ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. તમામ રાજદ્વારીઓ બાંગ્લાદેશમાં છે અને મિશનમાં કામ કરી રહ્યા છે. ઢાકામાં હાઈ કમિશન ઉપરાંત, ભારત પાસે ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હટમાં પેટાકંપની હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ્સ છે.
શેખ હસીના સરકારના પતનનું કારણ
જૂન-2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું અનામત વિરોધી પ્રદર્શન એક વિવાદાસ્પદ નોકરી ક્વોટા સિસ્ટમને લઈ શરૂ થયું હતુ. જેમાં વર્ષ-1971માં મુક્તિ સંગ્રામમાં લડનારા દિગ્ગજોના પરિવારો માટે 30 ટકા અનામત અપાયું હતું. શરૂઆતના ગાળામાં શાંતિપૂર્ણ રહેલું આ વિરોધ પ્રદર્શન પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા પછી હિંસક થયું હતું. ત્યારબાદ પ્રદર્શનોએ શેખ હસીનાના 15 વર્ષના શાસન વિરુદ્ધ મોટાપાયે આંદોલન શરૂ કર્યું, જેમાં 76 વર્ષીય નેતા શેખ હસીના સરકારને રાજીનામું આપી તાબડતોબ ભારતમાં શરણ લેવી પડી હતી. 
શેખ હસીનાના રાજીનામા પછી સોમવારે પોતાની બહેનની સાથે બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા પછી પણ બાંગ્લાદેશમાં અશાંતિ યથાવત્ છે. આટલું ઓછું હોય તેમ ત્યાં હિંદુઓના સેંકડો ઘર અને દુકાનો-બિઝનેસ કેન્દ્રોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી કરવામાં આવી રહી છે. ગુરુવારે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુની આગેવાની વાળી વચગાળાની સરકાર હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે શપથ લેવા જઈ રહી છે. આ દરમિયાન ભારત સરકા શેખ હસીના માટે એક યુરોપિયન દેશમાં શરણ નક્કી કરવા પર કામે લાગેલી છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન
ગુજરાતરાજકોટ

સિવિલમાં થેલેસેમીયા મેજરોને પડતી હાલાકી અંગે આપનું કલેકટરને આવેદન

Editor By Editor 4 days ago
મુખ્યમંત્રી અને સંગઠનના ટોચના નેતાઓના અચાનક દિલ્હીમાં ધામા
દશામાના વ્રતના નામે ૨૦૦ કરોડનો વેપાર અને છેતરપિંડી: ભારત જન વિજ્ઞાન જાથાનો દાવો
રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો
IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?