By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sunita Williams: સુનિતા વિલિયમ્સ અંગે નાસાએ હવે લેવો જ પડશે આવો નિર્ણય,વાંચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sunita Williams: સુનિતા વિલિયમ્સ અંગે નાસાએ હવે લેવો જ પડશે આવો નિર્ણય,વાંચો

agragujaratnews
Last updated: 2024/08/16 at 4:03 AM
2 years ago
Share
Sunita Williams: સુનિતા વિલિયમ્સ અંગે નાસાએ હવે લેવો જ પડશે આવો નિર્ણય,વાંચો
SHARE

  • અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં પાંચમી જૂનથી ફસાયેલી સ્થિતિમાં
  • લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી તેઓના આરોગ્યને લઈને પણ ખતરાની સમસ્યા થઈ શકે છે
  • નાસાએ હવે સ્પેસ એક્સ કે સ્ટારલાઈનરથી બંનેને ધરતી પર લાવવાનો જલ્દી નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું અવકાશમાંથી પરત કયારે આવશે આને લઈ નાસાએ મોટું અપડેટ આપ્યું છે. અમેરિકી સ્પેસ એજન્સી અનુસાર ઓગસ્ટના અંત સુધી તેઓએ એવો નિર્ણય કરવાનો છે કે, બંને અવકાશયાત્રીઓને બોઈંગના સ્ટારલાઈનરથી પરત આવવા કે ફરી સ્પેસએક્સના વિમાનથી.

વાત જાણે એમ છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઈનર વિમાનથી અવકાશમાં બનેલા સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. આ એક ટેસ્ટિંગ ફલાઈટ હતી. જેથી મિશન માત્ર આઠ દિવસનું હતું. પરંતુ સ્ટારલાઈનરના વિમાનમાં ટેક્નિકલ ક્ષતિને લીધે બંને અવકાશયાત્રીઓનું ધરતી પર પાછું આવવાનું હજી શક્ય નથી બન્યું.


 ફેબ્રુઆરી-2025 સુધી મોકૂફ રહી શકે ધરતી પર પાછા ફરવું

નાસાના અધિકારીએ બોવર્સોક્સે કહ્યું છે કે અમે બોઈંગ સાથે ખૂબ સારી વાતચીત કરી છે અને તેમને તેમના સ્ટારલાઇનર એરક્રાફ્ટમાં 100 ટકા વિશ્વાસ છે. નાસા બંને અવકાશયાત્રીઓની સુરક્ષિત વાપસીનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે, આવી સ્થિતિમાં તે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ જ કારણ છે કે સ્ટારલાઇનર સિવાય આ સ્પેસ એજન્સી સ્પેસએક્સ એરક્રાફ્ટ દ્વારા બંનેને પરત કરવા પર પણ વિચાર કરી રહી છે. જો આવું થાય છે, તો 24 સપ્ટેમ્બરે, ક્રૂ 9 મિશન 4ની જગ્યાએ માત્ર 2 અવકાશયાત્રીઓ સાથે લોન્ચ થઈ શકે છે.

ઓગસ્ટના અંત સુધી નિર્ણય શક્ય

બુધવારે નાસાએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે કે, તે હજી પણ થ્રસ્ટરના ડાટાનું એનાલિસિસ કરી રહ્યું છે. પરંતુ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરનું ધરતી પર પાછા ફરવા માટે સ્ટારલાઈનરનો ઉપયોગ કરવો કે ફરી બોઈંગના હરિફ સ્પેસએક્સના વિમાનનો આની પર નિર્ણય હજી સુધી નથી લેવાયો. નાસાના અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે ઓગસ્ટના અંત સુધી સ્પેસમાં રહેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ધરતી પર પાછા લાવવા અંગેનો નિર્ણય કરી લેવો જોઈએ.સ્પેસએક્સથી પરત ફરવું બોઈંગ માટે આંચકો

વર્ષ-2014માં નાસાની તરફથી સ્પેસએક્સ અને બોઈંગને ઘણા અબજો ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સ્પેસએક્સે વર્ષ-2020માં ક્રૂની સાથે સફળ ટેસ્ટિંગ કર્યું અને ત્યારથી અત્યાર સુધી ડઝન અવકાશયાત્રીઓને લઈ ચુક્યું છે. પરંતુ બોઈંગનું આ સ્ટારલાઈનર વિમાન પોતાની ટેસ્ટિંગ ફલાઈટમાં જ મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવામાં જોવાનું એ છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત લાવવા નાસા સ્ટારલાઈનર પર ભરોસો દર્શાવે છે કે ફરી તેને એલન મસ્કની સ્પેસએક્સની તરફ જવું પડશે?

બંને અવકાશયાત્રીઓને જો સ્પેસએક્સની મદદથી પરત ધરતી પર લવાય તો આ બોઈંગ માટે મોટા આંચકા સમાન મનાઈ રહ્યું છે. બોઈંગ અને સ્પેસએખ્સ એકબીજાના કટ્ટર હરિફ છે, આવામાં સ્ટારલાઈનર વિમાન નિષ્ફળ થવી બોઈંગ માટે મોટી શરમમાં મૂકે તેવી બાબત છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી
રાજકોટ

 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી

Editor By Editor 2 hours ago
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
સૂર્યની શક્તિ હવે બેટરીમાં કેદ કરશે ગુજરાત
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?