By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    20 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકમેળામાં ડિઝાસ્ટરના ચેકીંગમાં લાકડાના ડટ્ટા પર ખડકાતી રાઇડઝ મામલે ઉડાવ જવાબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

લોકમેળામાં ડિઝાસ્ટરના ચેકીંગમાં લાકડાના ડટ્ટા પર ખડકાતી રાઇડઝ મામલે ઉડાવ જવાબ

agragujaratnews
Last updated: 2024/08/21 at 7:48 PM
2 years ago
Share
લોકમેળામાં ડિઝાસ્ટરના ચેકીંગમાં લાકડાના ડટ્ટા પર ખડકાતી રાઇડઝ મામલે ઉડાવ જવાબ
SHARE

નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ કહ્યુ આ બાબત ટેકનિકલ છે, તેની અલગથી ચકાસણી થશે

રાજકોટના લોકમેળામાં સરકારના નવા એસ.ઓ.પી.(નિયમોની ગાઇડલાઇન) મુજબ સિમેન્ટ-કોંક્રિટના ફાઉન્ડેશન પર જ ઉભી કરવાની વાત હતી. આ મામલે વર્ષોથી રાઇડસનો કોન્ટ્રાક્ટ લેતા ધંધાર્થીઓ અને તંત્ર વિરોધ ચાલેલા વિરોધ બાદ રાઇડસના કાયમી સંચાલકોએ ભાગ લીધો ન હતો અને ખાનગી મેળાના રાઇડસના ધંધાર્થીઓને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ નવા એસ.ઓ.પી.ને અભેરાઇએ ચડાવી દેવામા આવી છે. લાકડાના ડટ્ટા પર નટ-બોલ્ટ ફીટ કરીને રાઇડસનો માચડો ખડકાઇ રહ્યો છે ત્યારે આજે મેળાની તૈયારીની ચકાસણી કરવા આવેલા એન.આઇ.ડી.એમ.(નેશનલ ઇન્ડિયન ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ના નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, રાઇડસ બાબત ટેકનિકલ વિષય છે. તેની અલગથી ચકાસણી થશે.

રેસકોર્સમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટોલ ઉભા થઇ રહ્યા છે સાથે રાઇડસ નાખવાનું કામ ચાલુ છે. જ્યારે આકસ્મિક કે માનવસર્જિત આગ જેવી દૂઘર્ટના સામે મેળામાં સલામતી માટેની શું વ્યવસ્થા છે? સરકારની નવી ગાઇડલાઇનું પાલન થયુ છે કે કેમ? અન્ડર ગ્રાઉન્ડ કેબલનું નેટવર્ક કઇ રીતે નખાયુ છે? એન્ટ્રી-એકઝિટ ગેટ કેટલા છે? એ સહિતની ચકાસણી માટે એન.આઇ.ડી.એમ.ની ટીમ રેસકોર્સ મેળાના મેદાનમાં આવી હતી.

આ તકે પત્રકારોએ એવુ પુછયુ હતુ કે, ડિઝાસ્ટર માટેની સલામતીની બાબત તો છે જ પણ જે મુખ્ય પ્રશ્ન એ છે કે, સરકારની એવી સ્પષ્ટ નવી ગાઇડલાઇન છે કે, યાંત્રિક રાઇડ્સ સિમેન્ટ-કોંક્રિટના ફાઉન્ડેશનમાં ઉભી કરવી ફરજિયાત છે ત્યારે અહીં તો લાકડાના ડટ્ટા પર નટ-બોલ્ટ ફીટ કરીને રાઇડ્સનો માચડો ઉભો થઇ રહ્યો છે એ બાબતે શું કહેવુ છે? આ સવાલ સામે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ એવો જવાબ આપ્યો હતો કે, આ ટેકનીકલ બાબત છે. તેની ચકાસણી અલગથી થશે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
રાજકોટ

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

Editor By Editor 20 hours ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?