By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    19 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kamala Harris: કમલા હેરિસ અને પતિ એમહોફની લવ સ્ટોરી વિશે જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Kamala Harris: કમલા હેરિસ અને પતિ એમહોફની લવ સ્ટોરી વિશે જાણો

agragujaratnews
Last updated: 2024/08/21 at 8:45 PM
2 years ago
Share
Kamala Harris: કમલા હેરિસ અને પતિ એમહોફની લવ સ્ટોરી વિશે જાણો
SHARE

  • અમેરિકામાં નવેમ્બરની પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
  • કમલા હેરિસના પતિ ડગલાસ એમહોફે પોતાના અંગત જીવનનો કિસ્સો વ્યક્ત કર્યો
  • વર્ષ-2013માં બ્લાઈન્ડ ડેટ દરમિયાન કમલા અને એમહોફ વચ્ચે મુલાકાત થઈ અને બાદમાં એક થયા

અમેરિકામાં અત્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને રાષ્ટ્રપતિ પદની રેસમાં સૌથી આગળ છે. જો કે આ દરમ્યાન ઘણા સરવેમાં કમલા હેરિસને અમેરિકાનું સુકાન મળશે તેવા દાવા થઈ રહ્યા છે ત્યારે કમલા હેરિસના પતિ ડગલસ એમહોફે નેશનલ કન્વેન્શનલમાં પતિ-પત્નીનો એક ભાવુક કિસ્સો શેર કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, વર્ષ-2013માં એક બ્લાઈન્ડ ડેટ પછી બંને વચ્ચે મુલાકાતોનો સીલસીલો વધતો ગયો અને પછી વાત આગળ વધતી ગઈ.

કમલા હેરિસ પતિ એમહોફ સાથે

ડગલસ એમહોફ અત્યારે અમેરિકામાં પોતાની પત્ની અને રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર કમલા હેરિસ માટે ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. મંગળવારે ડેમોક્રેટિક નેશનલ કન્વેંશન મંચ પર પહોંચ્યા અને પોતાના વ્યકિતગત જીવનનો કિસ્સો સંભળાવ્યો હતો. કમલા હેરિસના પતિ એમહોફે જણાવ્યું કે, તે વકીલના કામને કેટલો પ્રેમ કરે છે અને તે પોતાના દીકરા કોલ અને દીકરી એલ માટે પિતા બની.

એમહોફે વધુમાં જણાવ્યું કે છૂટાછેડા પછી વર્ષ-2013માં એક ઘટના બની ગઈ હતી. જ્યારે એક બ્લાઈન્ડ ડેટ પર કમલા હેરિસને મળવાની તક સાંપડી. તેઓએ જણાવ્યું કે, વર્ષ-2013માં એક વિવાદિત ફલાઈટ મિટિંગમાં પહોંચ્યા. જ્યારે મિટિંગ પૂર્ણ થઈ તો હેપ્પી કસ્ટમરે મને બ્લાઈન્ડ ડેટ પર સેટ કરવાની રજૂઆત કરી અને આ રીતે મને કમલા હેરિસનો ફોન નંબર મળ્યો.

જ્યારે સવારે 8.30 વાગ્યે ફોન કર્યો

59 વર્ષીય એમહોફના જણાવ્યા પ્રમાણે તેઓએ કમલા હેરિસને એક લાંબો વોયસ મેઈલ મોકલ્યો, જેને કમલા દર વર્ષે પોતાની વર્ષગાંઠ પર સંભળાવે છે. કમલા હેરિસ 59 વર્ષની છે અને હવે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છે. તેઓએ જણાવ્યું કે, ઈતિહાસમાં કોઈએ પણ સવારે 8.30 વાગ્યે કોલ કરવાનું મંતવ્ય નહીં આપ્યું હોય. અને પછી મેં તે જ કર્યું. મેં કહ્યું કે મને યાદ છે કે હું શબ્દોની હવા પકડી પરત પોતાના મોંમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડીક મિનિટો પછી મેં કોલ કાપી નાખ્યો. કમલાએ કે વોયસ મેઈલ સેવ કરી રાખ્યો અને દર વર્ષે મને તે સંભળાવે છે.

જ્યારે કમલા હેરિસે કર્યો ફોન

એમહોફે જણાવ્યું કે, કામમાં વ્યસ્ત રહેતી કમલા એ દિવસે પોતાના એપાર્ટમેન્ટમાં કામના કોન્ટ્રાક્ટરની પ્રતીક્ષા કરી રહી હતી. એ સમયે હું પોતાના ડેસ્ક પર લંચ કર્યું જે એક વ્યસ્ત વકીલ માટે સામાન્ય રીતે નથી હોતું. તેમને કહ્યું કે, ત્યારે કમલાએ મને પરત કોલ કર્યો. અમે એક કલાક સુધી વાત કરતા રહ્યા. અમે હસ્યા. તમે જાણતા હશો કે તે હાસ્ય મને ખૂબ પસંદ છે. કદાચ તે અમારી પ્રથમ ડેટ હશે. અથવા ફરી તે શનિવાર જ્યારે મને તેને ઊંઘમાંથી ઉઠાડયો અને કહ્યું બકલ અપ, હું ખૂબ ખરાબ ડ્રાયવર છું.

કમલા હેરિસે જણાવ્યું જોયફુલ વોરિયર

એમહોફે પોતાની પત્નીને જોયફુલ વોરિયર અને પોતાના બાળકો પ્રત્યે એક પ્રેમ સાથે જવાબદાર ગણાવ્યા છે. તેમને જણાવ્યું કે, તેઓ અને હેરિસ જોઈન્ટ પરિવારનો હિસ્સો છે અને જ્યારે તેઓના બાળકોને મોમલા કહેવું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે બધું ઠીક થઈ જશે. એમહોફે કહ્યું કે, કમલા પોતાના દેશ માટે એ જ કરી રહી છે જે તેને હંમેશા પોતાના પ્રિયજનો માટે કર્યું છે. વિશેષ વાત તો એ છે કે આગામી અઠવાડિયે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી તેઓને ઉમેદવાર જાહેર કરાશે ત્યારે તેઓની મેરેજની 10મી વર્ષગાંઠ હશે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
રાજકોટ

 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી

Editor By Editor 7 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?