- ધરતી પાસેથી પસાર થતા એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના રાક્ષસના નામ પરથી રખાયું
- આ એસ્ટેરોઈડથી પૃથ્વીને કોઈપણ જાતનું નુકસાન નથી થવાનું
- એસ્ટેરોઈડનો આકાર પાંચ ફુટબોલના મેદાન જેટલો હોવાનો દાવો
ધરતી પર એક એક સમસ્યા ઓછી થાય ત્યારે બીજી એક આવીને ઊભી રહેતી હોય છે. કોરોના ગયો તો હવે એમપોક્સ મહામારી આવી ગઈ. આમ નવી નવી સમસ્યાઓ આવતી રહેતી હોય છે. એક નવી મુસીબત આવી રહી છે અને એ છે એસ્ટેરોઈડ એપોફિસ ધરતીની ખૂબ નજીકથી પસાર થવાનો છે. જેને વૈજ્ઞાનિકોને રસ પણ વધી ગયો છે. એપોફિસને વિનાશનો દેવતા પણ કહેવામાં આવે છે. આ વર્ષ-2019માં ધરતીથી ખૂબ જ નજીકથી પસાર થવાનો હતો. એટલે કે, 20.000 માઈલના અંતરથી. પ્રથમવાર એવું જોવા મળ્યું કે ધરતીની નજીકથી આટલો મોટો એસ્ટેરોઈડ પસાર થશે.
તેનું નામ ઈજિપ્તના રાક્ષસના નામ પરથી રખાયું
મળતી માહિતી મુજબ, આ એપોફિસ સૂર્યમંડળનો અવશેષ છે જે સાડા ચાર અબજ વર્ષ પહેલાં મંગળ અને ગુરુ વચ્ચેના એસ્ટરોઇડ પટ્ટામાં વિકસ્યો હતો. કહેવાય છે કે ગુરુ જેવા મોટા ગ્રહના ગુરુત્વાકર્ષણથી આ લઘુગ્રહ પ્રભાવિત થયો હતો. તેનું નામ એક પ્રાચીન ઈજિપ્તના દેવતા નામ પરથી લેવામાં આવ્યું છે.
શું પૃથ્વીને નુકસાન થઈ શકે છે?
જો કે આ લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે, પરંતુ તેનાથી પૃથ્વીને કોઈ નુકસાન નહીં થાય. 2004માં જ્યારે તેની શોધ થઈ ત્યારે તેને સૌથી ખતરનાક ગ્રહ તરીકે વર્ણવવામાં આવ્યો હતો, પરંતુ 2019માં તેની અસરથી કોઈને કોઈ નુકસાન નહીં થાય અને ન તો તે પૃથ્વી સાથે ટકરાવાની કોઈ શક્યતા છે. પરંતુ જો આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો તેના પરિણામો ભયાનક આવી શકે છે. આ વિનાશ લાવી શકે છે.
ધરતીને નુકસાન થઈ શકે છે?
આ એસ્ટેરોઈડ આમ તો ધરતીની એકદમ નજીકથી પસાર થશે, પરંતુ આનાથી પૃથ્વીને કોઈપણ જાતનું નુકસાન નથી થવાનું. વર્ષ-2004માં જ્યારે આની શોધ કરી તો આને સૌથી ખતરનાક લઘુ ગ્રહ કહેવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ-2019માં આના પ્રભાવથી કોઈને કોઈ નુકસાન નથી થયું. ન તો આ પૃથ્વીથી ટકરાયો પરંતુ આ એસ્ટેરોઈડ ધરતીથી ટકરાય તો આના પરિણામ ભયાનક થઈ શકે છે. આ વિનાશ લઈને આવી શકે છે. આ એસ્ટેરોઈડથી થતા નુકસાન મુખ્ય સ્થળથી સેંકડો કિલોમીટર દૂર સુધી ફેલાય છે. આનાથી જે ઊર્જા પેદા થાય તે સેંકડો પરમાણુ હથિયારની બરાબર હોય છે.
આ યમદૂત સમાન એસ્ટેરોઈડનો આકાર કેટલો છે?
એપિફોસના આકારની વાત કરવામાં આવે તો આ પાંચ ફુટબોલના મેદાન જેટલા બરોબર છે. રડાર ડેટા પરથી મળેલી જાણકારી મળી છે કે આ લઘુ ગ્રહની બનાવ એક મગફળીના આકાર જેવી છે. આ પથ્થર અને લોખંડના મિક્ષણથી બનેલો છે. નાસાની સાથે બીજી સ્પેસ એજન્સીઓ આને સ્ટેરોઈડને લઈ એક્ટિવ રીતે કામ કરી રહી છે.


