By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Yes She Can… કમલા હેરિસના સમર્થનમાં બરાક ઓબામાએ આપ્યો નવો ચૂંટણી નારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Yes She Can… કમલા હેરિસના સમર્થનમાં બરાક ઓબામાએ આપ્યો નવો ચૂંટણી નારો

agragujaratnews
Last updated: 2024/08/22 at 6:58 AM
2 years ago
Share
Yes She Can… કમલા હેરિસના સમર્થનમાં બરાક ઓબામાએ આપ્યો નવો ચૂંટણી નારો
SHARE

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કમલા હેરિસનું આપ્યું સમર્થન
  • ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ઓબામાએ હેરિસ માટે આપ્યો નવો ચૂંટણી નારો
  • તમારો મિત્ર હોવું મારો સૌથી શ્રેષ્ઠ નિર્ણય હતો: બરાક ઓબામા

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (DNC)ના બીજા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કમલા હેરિસનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેણે હેરિસને દેશના આગામી રાષ્ટ્રપતિ ગણાવ્યા.

ઓબામાએ કમલા હેરિસનું આપ્યુ સમર્થન

બરાક ઓબામાએ કહ્યું કે, અમારી પાસે એવી વ્યક્તિને ચૂંટવાની તક છે કે જેમણે પોતાનું આખું જીવન લોકોને એ તકો આપવા માટે વિતાવ્યું છે જે તકો અમેરિકાએ તેમને આપી છે. દેશના આગામી રાષ્ટ્રપતિ કમલા હેરિસ છે. રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેગવાર બનવાનું સન્માન મળ્યાને મને 16 વર્ષ થયા છે. આટલા વર્ષો પછી હું કોઈ ખચકાટ વિના કહી શકું છું કે તમારો મિત્ર હોવું મારો સૌથી શ્રેષ્ઠ નિર્ણય હતો.

હેરિસ 5 નવેમ્બરે ઈતિહાસ રચશે

ઓબામાંએ વધુમાં કહ્યું કે, હેરિસ 5 નવેમ્બરે ઈતિહાસ રચવા જઈ રહી છે. તે અશ્વેત અને દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. અમે હેરિસને ટોર્ચ આપી દીધી છે, પરંતુ ડેમોક્રેટ્સનું કામ હજી પૂરું થયું નથી.

Yes She Canનો નારો

ઓબામાએ કહ્યું કે, કમલા હેરિસ અને ટિમ વાલ્ઝ એવા નેતાઓ છે જે લોકોની ભલાઈ સાથે જોડાયેલા કામ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આપણે એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે અહીંના લોકોની ચિંતા કરે. જેઓ દરરોજ સવારે આ દેશના લોકોના ભલાઈ માટેના જુસ્સા સાથે જાગે છે. કમલા રાષ્ટ્રપતિ બનશે. હા, તે બની શકે છે. આ નારા સાથે ભીડે પણ યસ, શી કેનનો નારો લગાવવા લાગી હતી.

બાઈડેને કમલા હેરિસને મત આપવા લોકોને કરી અપીલ

આ પહેલા શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના પહેલા દિવસે રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું હતું. બાઈડેને કહ્યું હતું કે, પરિવાર જ સર્વસ્વ છે. હું તમને પ્રેમ કરું છું. હું મારા દેશને ખૂબ જ પ્રેમ કરું છું. હું તમને પૂછવા માંગુ છું, શું તમે લોકો સ્વતંત્રતા, લોકશાહી અને અમેરિકા માટે મત આપવા તૈયાર છો? શું તમે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝને મત આપવા તૈયાર છો?

બાઈડેને ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું

બાઈડેને કહ્યું હતું કે, અમેરિકામાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી. જીત્યા પછી તમે એમ ન કહી શકો કે તમે આ દેશને પ્રેમ કરો છો. બાઈડેને ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકા વિશે વાત કરે છે કે અમેરિકા એક વિઘટનશીલ દેશ છે, તો તે સંદેશ વિશે વિચારો, જે દુનિયામાં જાય છે. તે કહે છે કે અમે હારી રહ્યા છીએ, વાસ્તવમાં તે (ટ્રમ્પ) હારેલા છે. વિશ્વના એક એવા દેશનું નામ જણાવો જે એવું ન વિચારે કે આપણે વિશ્વમાં સૌથી આગળ છીએ? અમેરિકા જીતી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના અગાઉના કાર્યકાળ કરતા અમેરિકા હવે વધુ સમૃદ્ધ અને સુરક્ષિત છે. ટ્રમ્પ અમેરિકામાં ગુના અંગે સતત જુઠ્ઠુ બોલે છે. તેમણે (ટ્રમ્પ) દેશના સૈનિકોને હારેલા કહ્યા છે. તેને લાગે છે કે તે કોણ છે? તેઓ પુતિન સમક્ષ નતમસ્તક થયા છે. કમલા હેરિસ અને હું આવું ક્યારેય કરતા નથી.

‘મારું હૃદય અને આત્મા આ દેશને આપ્યો’

રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું હતું કે, તેમણે દેશની સેવા કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને ભવિષ્ય વિશે પણ આશાવાદી છે. વધુમાં કહ્યું કે, મેં મારી કારકિર્દીમાં ઘણી ભૂલો કરી છે, પરંતુ 50 વર્ષ સુધી મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. મેં આ દેશની મારા તન-મનથી સેવા કરી છે અને તેના બદલામાં મને અમેરિકન લોકો તરફથી પુષ્કળ સમર્થન મળ્યું છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભુતવડની ઔદ્યોગિક વસાહતમાં બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ ઝડપાયું
ગુજરાતરાજકોટ

ભુતવડની ઔદ્યોગિક વસાહતમાં બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ ઝડપાયું

Editor By Editor 2 days ago
રાજકોટ મહાપાલિકામાં ડિમોલીશનના ખર્ચમાં સપાટી પર આવતો વિવાદ
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર
વી.ડી. પારેખ અંઘ મહીલા આશ્રમનાં બે બહેનો દ્વારા ગૌશાળા જીવદયા માટે ર.પ૦ લાખનું અનુદાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?