By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    17 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના લોકમેળામાં NDRF-SDRFની ટીમની માગણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના લોકમેળામાં NDRF-SDRFની ટીમની માગણી

agragujaratnews
Last updated: 2024/08/22 at 7:37 PM
2 years ago
Share
રાજકોટના લોકમેળામાં NDRF-SDRFની ટીમની માગણી
SHARE

ટીઆરપી કાંડ બાદ કલેકટર ફૂંકી ફૂંકીને પીવે છે છાશ : ટીમ આપવા માટે કલેકટરે સરકારને કરી દખાસ્ત

લોકમેળાનું ઉદધાટન ભાજપના પ્રભારી રાઘવજીભાઇ પટેલ શનિવારે સાંજે ૪ વાગ્યે કરશે

રાજકોટના ટીઆરપી કાંડ બાદ સૌપ્રથમ વખત લોકમેળો યોજાઇ રહ્યો છે. હજારો લોકો એકસાથે મેળામાં એકઠાં થવાના છે અને ન કરે નારાયણ તેમા કોઇ દૂઘર્ટના થાય તો એક મજબૂત સુરક્ષા કવચ માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટીમ મેળામાં તૈનાત રહે તેવા આશયથી કલેકટર પ્રભવ જોષીએ સરકારમાં દરખાસ્ત કરી એન.ડી.આર.એફ. અને એસ.ડી.આરે.એફ.ના જવાનો આપવા માગણી કરી છે.

Contents
ટીઆરપી કાંડ બાદ કલેકટર ફૂંકી ફૂંકીને પીવે છે છાશ : ટીમ આપવા માટે કલેકટરે સરકારને કરી દખાસ્તલોકમેળાનું ઉદધાટન ભાજપના પ્રભારી રાઘવજીભાઇ પટેલ શનિવારે સાંજે ૪ વાગ્યે કરશેSOP બાબતે બહોળા જાહેર હિતને લઇને નિર્ણય લેવાશે : કલેકટરરાઇડસ માટે SOPના નિયમનું પાલન જરૂરી : કલેકટરસોઇલ ટેસ્ટ મંજૂર હોય તો ફાઉન્ડેશન જરૂરી નથી : કોન્ટ્રાક્ટર

રાજકોટના રેસકોર્સ મેદાનમાં શનિવારથી શરૂ થતા લોકમેળાની તૈયારીને આખરી અપાઇ રહ્યો છે. મોટાભાગની રાઇડસ ઉભી થઇ ચુકી છે તો સ્ટોલ અને ડોમ પણ બની ગયા છે. તૈયારીના આ ધમધમાટ વચ્ચે હજુ પણ રાઇડસની વહીવટી મંજૂરી મળી નથી તેવુ આજે કલેકટર પ્રભવ જોષી સાથે મીડિયાકર્મીઓએ કરેલી વાતચીત દરમિયાન સતાવાર સામે આવ્યુ છે.

લોકમેળા આડે હવે માત્ર બે દિવસ જ બાકી છે. શનિવારે સાંજે ૪ વાગ્યે રંગારંગા કાર્યક્રમ સાથે મેળાનું ઉદઘાટન થવાનું છે. ત્યારે મેળાની સંપુર્ણ તૈયારી સજ્જ થઇ ચુકી છે. આખરી ઓપ અપાઇ રહ્યો છે. રમકડા, ખાણીપીણીના સ્ટોલ બની ગયા છે. તો મોટાભાગની રાઇડસ પણ ફીટ થઇ ચુકી છે. ગઇકાલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ચકાસણી માટે આવી હતી. અન્ડરગ્રાઉન્ડ કેબલ, ફાયર સેફ્ટી, એન્ટ્રી અને એક્ઝીટ ગેટની વ્યવસ્થા, ભાગાદોડી થાય તો મેળાની સ્પેશની જોગવાઇ સહિતની બાબતની ચકાસણી કરી હતી.

દરમિયાન ગઇકાલે કલેકટર પ્રભવ જોષી મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપવા રૂબરૂ ગયા હતા. જો કે કોઇ સંજોગોવસાત તે ઉદઘાટન માટે આવી શકવાના નથી. તેના બદલે રાજકોટના પ્રભારી રાઘવજીભાઇ પટેલ આવશે. શનિવારે ૪ વાગ્યે રાઘવજીભાઇના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામા આવશે. દરમિયાન ટીઆરપી કાંડમાંથી ધડો લાડવો લઇને કલેકટરે મેળામાં પુરતુ લોકોને પુરતુ સુરક્ષા કવચ મળે તેવા આશયથી એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનો આપવા માટે માગણી કરી છે.

SOP બાબતે બહોળા જાહેર હિતને લઇને નિર્ણય લેવાશે : કલેકટર

ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકારની નવી એસ.ઓ.પી.(ગાઇડલાઇન)માં એવુ સ્પષ્ટ જણાવવામા આવ્યુ છે. યાંત્રિક રાઇડસ સિમેન્ટ-કોંક્રિટના ફાઉન્ડેશન પર ઉભી કરવાની રહેશે. જો કે સરકારની આ એસ.ઓ.પી. સ્થાનિક પ્રશાસને અભેરાઇએ ચડાવી દીધી હતી. મેળાની તમામ રાઇડસ ઉભી થઇ ચુકી છે અને એકપણ રાઇડસ ફાઉન્ડેશન પર નથી. ત્યારે આ અંગે આજે મીડિયાકર્મીઓએ કલેકટર પ્રભવ જોષીને પુછેલા સવાલમાં તેમણે માત્ર એટલુ જ કહ્યુ હતુ કે, એસ.ઓ.પી.નો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ બહોળા જાહેરહિતને લઇને નિર્ણય લેવાશે(જો કે રાઇડસ ઉભી પણ થઇ ચુકી છે, મેળાની તૈયારીને આખરી ઓપ પણ અપાઇ ગયો છે ત્યારે કલેકટરના આ જવાબ થોડો વિચિત્રભર્યો લાગે છે)

રાઇડસ માટે SOPના નિયમનું પાલન જરૂરી : કલેકટર

સોઇલ ટેસ્ટ મંજૂર હોય તો ફાઉન્ડેશન જરૂરી નથી : કોન્ટ્રાક્ટર

રાઇડસ મામલે ચાલતા વિવાદમાં હજુ પણ ચોક્કસ નિષ્કર્ષ આવ્યો નથી. એકબાજુ કલેકટરે આજે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, મેળામાં રાઇડસ સંચાલકો સહિત તમામ માટે સરકારની નવી એસ.ઓ.પી.નો અમલ ફરજીયાત છે. તો બીજીબાજુ એસ.ઓ.પી.થી વિરુધ્ધ ફાઉન્ડેશન વગર રાઇડસ ઉભી પણ થઇ ચુકી છે અને રાઇડ્સનો ખાનગી કોન્ટ્રાક્ટ લેનાર એવુ કહે છે કે, એસ.ઓ.પી.માં એવુ દર્શાવેલુ છે કે સોઇલ ટેસ્ટ મંજૂર થયો હોય એ જમીન પર ફાઉન્ડેશન વગર રાઇડસ ઉભી કરી શકાય છે.

 

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટ

ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે

Editor By Editor 7 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?