By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Canada Visa News: કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર વિદેશી વિદ્યાર્થીઓના ટ્રૂડો વિરોધી પ્રદર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Canada Visa News: કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર વિદેશી વિદ્યાર્થીઓના ટ્રૂડો વિરોધી પ્રદર્શન

agragujaratnews
Last updated: 2024/08/28 at 1:36 AM
2 years ago
Share
Canada Visa News: કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર વિદેશી વિદ્યાર્થીઓના ટ્રૂડો વિરોધી પ્રદર્શન
SHARE

  • ટ્રૂડોના નિર્ણયથી વિદેશી વિદ્યાર્થીઓને પાર્ટ ટાઇમ નોકરીમાં મુશ્કેલીઓ પડશે
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશના વિવિધ રાજ્યોમાં સભાઓ-રેલીઓ યોજી રહ્યા છે
  • આ નિર્ણયથી કેનેડામાંના 70 હજાર કરતાં વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી નિર્વાસનનું જોખમ ઊભું થયું છે

કેનેડામાં વડાપ્રદાન જસ્ટિન ટ્રૂડોના એક નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા છે. ટ્રૂડોએ કેનેડાની આંતરરાષ્ટ્રીય ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ ફેરફારથી હવે વિદેશી વિદ્યાર્થીઓને પાર્ટ ટાઇમ નોકરી શોધવામાં મુશ્કેલીઓ ઊભી થશે. કેમ કે, હવે નોકરીઓને સ્થાનિક યુવાઓ માટે રિઝર્વ કરી દેવામાં આવી છે. ટ્રૂડોના આવા નિર્ણયનો કેનેડામાંના વિદ્યાર્થીઓ ભારે વિરોધ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. કહેવાય છે કે ટ્રૂડોના આ નિર્ણયથી કેનેડામાંના 70 હજાર કરતાં વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી નિર્વાસનનું જોખમ ઊભું થયું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રિન્સ એડ્વર્ડ આઇલેન્ડ પીઇઆઇ, ઓંટારિયો, મેનિટોબા, બ્રિટિશ કોલંબિયા સહિત જુદાં જુદાં રાજ્યોમાં સભા અને રેલીઓ આયોજિત કરી રહ્યા છે. પીઇઆઇમાં ત્રણ મહિનાથી વિધાનસભા ગૃહની બહાર સેંકડો વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારને પડકારતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કેનેડા પીઆર નથી આપતું 

કેનેડામાં રાજ્યોની નીતિઓના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. ઘણાં રાજ્યોએ પીઆર નોમિનેશનમાં 25 ટકાનો કાપ મૂક્યો છે. તેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અસુરક્ષિત થયું છે.નિર્વાસનનો સામનો કરી રહેલા એક પૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, છ વર્ષ જોખમ ઉઠાવ્યા અને ટેક્સ ભર્યા બાદ કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS) પોઇન્ટ ભેગા કર્યા છતાં સરકારે અમારો ફાયદો ઉઠાવ્યો છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ
રાજકોટ

મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

Editor By Editor 2 days ago
જંગલેશ્વર ડીમોલેશન ખર્ચના એક-એક બિલની થશે તલસ્પર્શી તપાસ, ગેરરીતિ સાબિત થશે તો રિકવરી : મ્યુ.કમિશનર
સુરતના નકલી ડિમોલીશન કાંડમાં ૧૫ જેટલા અધિકારી-કર્મચારીના નામ ખૂલ્યા
ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત
પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?