By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Canada: ટ્રૂડો સરકારના આ નિર્ણયથી ભારતીયોમાં રોષ, રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Canada: ટ્રૂડો સરકારના આ નિર્ણયથી ભારતીયોમાં રોષ, રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ

agragujaratnews
Last updated: 2024/08/28 at 3:53 PM
2 years ago
Share
Canada: ટ્રૂડો સરકારના આ નિર્ણયથી ભારતીયોમાં રોષ, રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ
SHARE

  • કેનેડામાં ટ્રૂડો સરકારના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ રોષે
  • ભારતીયોની રોજગારી પર સંકટ વર્તાતા કર્યો વિરોધ
  • કેનેડામાં રહેતા ભારતીયોની ચિંતા વધી 

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ એક પોસ્ટ કરી હતી. જેના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. મહત્વનું છે કે ટ્રૂડોએ ગઇકાલે ટ્વિટ કર્યું હતું કે સરકાર ઓછા વેતન ધરાવતા વિદેશી કર્મચારીઓની સંખ્યા ઓછી કરી રહી છે. કનેડાના ઉદ્યોગ સ્થાનિક શ્રમિકો અને યુવાઓમાં રોકાણ કરે. આ એક પોસ્ટને લઇને કેનેડામાં રહેતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે રોજગારીનું સંકટ ઘેરુ બન્યું છે.

ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર

બીજી તરફ કેનેડાએ તેની ઈમિગ્રેશન નીતિમાં ફેરફારની જાહેરાત કરી છે. નવી નીતિમાં કાયમી નિવાસી નોમિનેશનમાં 25 ટકાનો ઘટાડો અને અભ્યાસ પરમિટ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડામાં ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડા સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર ગયા વર્ષની વસ્તી વૃદ્ધિના લગભગ 97% ઇમિગ્રન્ટ્સને કારણે હતી.

વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ 

કેનેડા સરકારના આ નિર્ણયો સામે હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના રસ્તા પર ઉતરી આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના ઘણા શહેરોમાં ટ્રુડો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ નિર્ણયોને કારણે એક તરફ વિદ્યાર્થીઓને નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ તેઓને ભારતમાં મોકલી દેવાનો ડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રુડો સરકારના આ નિર્ણયને કારણે 70 હજાર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દેશનિકાલનો ખતરો છે.

કેનેડામાં એક વિદ્યાર્થી સંગઠન, યુથ સપોર્ટ નેટવર્કના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે આ વર્ષે તેમની વર્ક પરમિટની સમયસીમા સમાપ્ત થયા પછી તેઓને ભારતમાં મોકલી દેવામાં આવી શકે છે.


પહેલા વિદેશીઓને આવકાર્યા હતા

મજૂરોની અછતને પહોંચી વળવા કેનેડાની સરકારે અસ્થાયી વિદેશી કામદારો માટે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ અંતર્ગત મોટી સંખ્યામાં વિદેશીઓને વર્ક પરમિટ આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, 2019થી વર્ક પરમિટમાં લગભગ 88 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે વર્ષ 2023માં 1 લાખ 83 હજારથી વધુ પરમિટ આપવામાં આવી હતી.

કેનેડાના રોજગાર અને સામાજિક વિકાસ સંગઠન (ESDC) એ સરકારની આ નીતિનો સખત વિરોધ કર્યો હતો. આરોપ છે કે તેના દ્વારા સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી અને તેમની જગ્યાએ અન્ય દેશોના લોકોને નોકરી આપવામાં આવી.


આવતા વર્ષે છે કેનેડામાં ચૂંટણી

ઈમિગ્રન્ટ્સની વધતી જતી વસ્તી અને સ્થાનિક લોકો માટે રોજગારનો અભાવ ટ્રુડો સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. આવતા વર્ષે કેનેડામાં ચૂંટણી યોજાવાની છે, તેથી કાયમી લોકો માટે રોજગાર અને આવાસનો અભાવ એક મોટો ચૂંટણી મુદ્દો બની શકે છે. આ કારણે ટ્રુડો સરકાર અસ્થાયી નિવાસીઓ અને વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા માંગે છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
રાજકોટ

રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ

Editor By Editor 1 day ago
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?