By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના સંતકબીર રોડ પર મનપાનું ડિમોલીશન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના સંતકબીર રોડ પર મનપાનું ડિમોલીશન

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:05 PM
2 years ago
Share
રાજકોટના સંતકબીર રોડ પર મનપાનું ડિમોલીશન
SHARE

ગેરકાયદે ઉભા થયેલા ત્રણ બાંધકામોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઇ

ઘણા સમયથી રાજકોટ શહેરમાં મનપા દ્વારા ડિમોલીશન કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. તેનો આજે પુન: પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ મનપાની દબાણ હટાવ ટુકડી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સવારના ભાગે પહોંચી ગઇ હતી. પુરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અધિકારીઓના કાફલાએ દબાણ હટાવ ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં મિલકત ધારકોએ અવરોધો સર્જવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસની સુરક્ષાના કારણે કોઇ કારી ફાવી ન હતી અને ત્રણ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી.

આ અંગે મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડનં ૪ અને પમાં મનપા તંત્ર દ્વારા સંત કબીર રોડ, કૈલાશ ધારા મેઇન રોડ સહિત અન્ય બે જગ્યાઓ પર બિન કાયદેસર મકાન નું બાંધકામ ખડકી દેવતા મનપાની  અલગ અલગ ટીમ દ્વારા આજ રોજ  જગ્યાએ પહોંચી ને ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

આજરોજ રાજકોટના સંતકબીર રોડ પર આવેલ કૈલાશ ધારા મેઈન રોડ ખાતે એક 4માળનું નવું બાંધકામ 4મહિના પહેલા માલિક રાજકુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું .જેમાં જોગવાઇ મુજબ ખુલ્લી જગ્યા છોડયા વગર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેને મનપાની દબાણ હટાવ ટુકડીએ દૂર કરવા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત અન્ય બે જગ્યાઓએ જ આ વિસ્તારમાં બાંધકામ દૂર કરવામાં આવશે તેવી માહિતી મનપાના સિટી એન્જીનિયર પરેશ અઢીયાના જણાવ્યા મુજબ શહેરમાં ગેરકાયદે દબાણો અંગે સર્વે થઇ રહ્યો છે અને આજે સામાકાંઠા વિસ્તારમાં ત્રણ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે અને ભવિષ્યમાં જેમને નોટીસો આપવામાં આવી છે તેમના દ્વારા સ્વૈચ્છીક રીતે બાંધકામ દૂર કરવામાં નહી આવે તો મનપા તંત્ર દબાણ હટાવ દૂર કરવા ઓપરેશન હાથ ધરશે.

વધુમાં RMC ના સીટી એન્જિનિયર પરેશ ભાઈ અઢીયા એ જણાવતા કહ્યું હતું કે મંજૂરીને પાત્ર ના હોય તેવું માર્જિનનું કામકાજ દૂર કરવામાં આવ્યું છે. જે બાંધકામમાં નિયમ મુજબ 9 મીટરના રોડ પર આગળની બાજુ એથી બે મીટર જગ્યા મુકવાની થતી હોય છે છે જગ્યા છોડવામાં ના આવી હતી અને પાછળની સાઈડથી એક મીટરનું બાંધકામ માલિક દ્વારા વધારે કરવામાં આવેલ. માલિક દ્વારા જી પ્લસ ટુ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળનું વધારાનું બાંધકામ માલિક દ્વારા કરવામાં આવતા નિયમ અનુસાર આરએમસી દ્વારા જીપીએમસી એક્ટ 260,260(1) હેઠળ ની અને એપીએમસી એક્ટ કલમ 267 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી અને આ જગ્યા પર બાંધકામ કરવા માં ન આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં કામ ચાલુ રાખવામાં આવેલ જેથી અગાઉ જીપીએમસી 260(2) હેઠળ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ અને જાતે દૂર કરવાનું જણાવવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા આજ રોજ આરએમસીની ટીમ દ્વારા માર્જિનનું બાંધકામ દૂર કરવામાં આવે છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 9 hours ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?