By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના રસ્તાઓ પર ૧૨૦૦૦ ખાડા!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના રસ્તાઓ પર ૧૨૦૦૦ ખાડા!

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:15 PM
2 years ago
Share
રાજકોટના રસ્તાઓ પર ૧૨૦૦૦ ખાડા!
oplus_2
SHARE

મનપાના સત્તાવાર રિપોર્ટમાં શરમજનક વહિવટી તંત્રની પોલ ખૂલી : ભ્રષ્ટાચારના ભયંકર ગાબડાં

રાજકોટ મનપાનું તંત્ર એટલી હદે શડીયલ થઇ ગયું છે કે રસ્તાના નામે લોટ, પાણીને લાકડાંનો વહિવટ ચાલે છે. શહેરના ૬૦ રાજમાર્ગોનો મનપાએ સર્વે કરી કેટલાક ગાબડાં છે જે રીપેર કરવા પડે તેમ છે તેની વિગતનો રિપોર્ટ બહાર પાડયો છે. આ રિપોર્ટમાં રાજકોટમાં ૧૨ હજાર ખાડાઓ બુરવા લાયક હોવાનું ખુદ મનપા તંત્રના રિપોર્ટમાં જાહેર થયું છે. રાજકોટમાં તંત્રના મતે ભારે વરસાદથી અન દેખીતી રીતે નબળા કામથી મનપાએ મુખ્ય આશરે ૬૦ રાજમાર્ગોનો સર્વે કરાવતા તેમાં ૧૨,૦૦૦થી વધુ ખાડાઓ પડયાનો સત્તાવાર રીપોર્ટ આજે ઇજનેરી સૂત્રોએ જાહેર કર્યો છે. પ્રજાની કમનસીબી એ છે કે રાજકોટમાં ગત ત્રણ વર્ષમાં રૂ.૨૯પ કરોડ રસ્તાકામમાં પ્રજાની તિજોરીમાંથી ખર્ચાયા છે છતાં એક સારો રસ્તો શોધવો મુશ્કેલ છે.

સિટી એન્જીનિયરોએ જણાવ્યા મુજબ સાતમ-આઠમ પર ભારે વરસાદ પછી ગત ચાર-પાંચ દિવસથી સર્વે હાથ ધરાયો હતો. જેના પ્રાથમિક અહેવાલ મુજબ કુલ ૨૦૭૫ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી શહેરના ગૌરવપથ કાલાવડ રોડ સહિતના કુલ 3૨.૮૪ કિ.મી.ના રસ્તા જર્જરિત થઇ ગયા છે અને મનપાને રૂ.૫૭ કરોડનું નુકશાન થયું છે. વેસ્ટઝોન અને ઇસ્ટઝોનમાં ખાડાનું પ્રમાણ વધારે છે. આ રસ્તાની હવે જેટ પેચરથી એટલે કે કોલ્ડ મિકસથી મરમ્મત હાથ ધરાશે. આ પધ્ધતિ ખાસ કરીને રસ્તા  ભેજયુકત હોય ત્યારે તેને ડ્રાઇ કરીને ડામરને ગરમ કર્યા વગર પાથરીને મરમ્મત કરાવવા વપરાય છે. ગંભીર વાત એ છે કે જે રસ્તા કામ માટે પાંચ વર્ષની ગેરેંટી લેવાઇ હતી તેવા ૪૦૦ મીટરના રસ્તામાં પણ ખાડા પડી ગયા છે. હવે ગેરેંટીના નામ પર એજન્સીના ખર્ચે તે રિપેર કરાવાશે. પરંતુ તેનાથી પ્રજાને કોઇ રાહત નથી. કારણ કે આ ખાડા પરથી પસાર થઇને જે વેદના ભોગવી તેનું વળતર પ્રજાને ચૂકવાશે નહી. એજન્સીને બ્લેકલીસ્ટ કરાશે નહી. જવાબદાર અધિકારીનો ખુલાસો પણ પુછાશે નહી.

રસ્તાનું આ નુકશાન કેટલું વ્યાપક છે. તેનો અંદાજ એ પરથી આવે કે ૧૨૦૦૦ ખાડાથી શહેરના લગભગ તમામ મુખ્ય રાજમાર્ગો જ પાંચ કિ.મી.ના કાલાવડ રોડ પર પચાર ખાડાથી આખો રસ્તો જ જોખમી બની જાય છે. આ રીતે આ બાર હજારથી વધુ ખાડાઓના કારણે રાજકોટમાં કોઇ રસ્તા સારા રહ્યા નથી. મહાપાલિકાને વરસાદથી રસ્તાનું નુકશાન રૂ.૫૭ કરોડ અંદાજાયું છે અને તે રકમ મેળવવા સરકાર પાસે ગ્રાન્ટ મંગાશે પરંતુ બીજી તરફ પ્રજાજનોને આ રસ્તા પર ટુ વ્હીલરો ખાબકતાં કમ્મરના દુ:ખાવા સહિત ઓર્થોપેડીક સારવાર કરાવવી પડી છે અને ટાયર સહિત વાહનોને નુકશાન થયું છે તે અબજો રૂપિયાનું છે અને તેનો કોઇ સર્વે નથી, કારણ કે સરકાર તેમાં કોઇ જ રાહત આપવાની નથી.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 6 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?