By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ASTEROID ALERT: મહાવિનાશનો ખતરો ટળ્યો..! પૃથ્વી પાસેથી પસાર થયો એસ્ટરોઈડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ASTEROID ALERT: મહાવિનાશનો ખતરો ટળ્યો..! પૃથ્વી પાસેથી પસાર થયો એસ્ટરોઈડ

agragujaratnews
Last updated: 2024/09/17 at 4:19 AM
2 years ago
Share
ASTEROID ALERT: મહાવિનાશનો ખતરો ટળ્યો..! પૃથ્વી પાસેથી પસાર થયો એસ્ટરોઈડ
SHARE

આજે એટલે કે 16 સપ્ટેમ્બરે બપોરે 2.15 કલાકે પૃથ્વી એક મોટા ખતરો ટળ્યો છે. એસ્ટરોઇડ 2014 RN16 પૃથ્વીથી માત્ર 16 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થયો હતો. એટલે કે ચંદ્રના અંતર કરતાં માત્ર ચાર ગણું વધારે છે. 110 ફૂટ પહોળા પથ્થરની ઝડપ 104,761 કિમી પ્રતિ કલાક હતી. આ એપોલો ગ્રૂપનો એસ્ટરોઇડ છે, જે પૃથ્વી માટે ખતરો છે.

આ એસ્ટરોઇડ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉદ્દભવે છે. એટલા માટે ઘણી વખત તે પૃથ્વીની ખૂબ નજીકથી બહાર આવે છે. આ જૂથના એસ્ટરોઇડ્સની શોધ એપોલોએ 1862માં કરી હતી. તેથી જ તેમને એપોલો એસ્ટરોઇડ નામ આપવામાં આવ્યું છે. તેમની વિશેષતા એ છે કે તેઓ પૃથ્વીનો માર્ગ પાર કરે છે. જો આ 110 ફૂટનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હોત તો ભારે તબાહી સર્જાઈ હોત.

પૃથ્વી વધુ એક મોટા સંકટમાંથી બચી ગઈ છે. આજે એટલે કે 16 સપ્ટેમ્બરે બપોરે 2.15 કલાકે એસ્ટરોઇડ 2014 RN16 પૃથ્વીથી માત્ર 16 લાખ કિલોમીટરના અંતરેથી નીકળ્યો હતો. એટલે કે ચંદ્રના અંતર કરતાં માત્ર ચાર ગણું વધારે છે. 110 ફૂટ પહોળા પથ્થરની ઝડપ 104,761 કિમી પ્રતિ કલાક હતી. આ એપોલો ગ્રૂપનો એસ્ટરોઇડ છે, જે પૃથ્વી માટે ખતરો છે. આ એસ્ટરોઇડ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઉદ્દભવે છે. એટલા માટે ઘણી વખત તે પૃથ્વીની ખૂબ નજીકથી બહાર આવે છે. આ જૂથના એસ્ટરોઇડ્સની શોધ એપોલોએ 1862માં કરી હતી. તેથી જ તેમને એપોલો એસ્ટરોઇડ નામ આપવામાં આવ્યું છે. તેમની વિશેષતા એ છે કે તેઓ પૃથ્વીનો માર્ગ પાર કરે છે. જો આ 110 ફૂટનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાયો હોત તો ભારે તબાહી સર્જાઈ હોત.

નાસાએ અવાર નવાર ચેતવણી આપી હતી

આ એસ્ટોઇડના કારણે નાસાએ અવાર નવાર ચેતવણી આપી હતી આ ચેતવણીના ભાગરૂપે આજે એટલે કે, 16 સપ્ટેમ્બરે બપોરે 2.15 કલાકે પૃથ્વી એક મોટા ખતરો ટળ્યો છે. વધુ માહિતી અંગે નાસાએ કહ્યું કે, જો 2014 RN16 એસ્ટરોઇડ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હોત તો તે સપાટીથી 29 કિલોમીટર ઉપર વિસ્ફોટ થયો હોત. આનાથી 16 મેગાટન TNT જેટલી ઉર્જા બહાર આવશે. જેના કારણે ભયંકર શોકવેવ સર્જાય છે. આવી અથડામણ કે ઘટના 999 વર્ષમાં માત્ર એક જ વાર બને છે. સદ્ભાગ્યે આ એસ્ટરોઇડ પૃથ્વી પાસેથી પસાર થયો હતો. 

નાસા આ રીતે નજર રાખી રહ્યું હતું

નાસાનું સેન્ટર ફોર નીઅર-અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડી (CNEOS) આ એસ્ટરોઇડ પર સતત નજર રાખી રહ્યું હતું. આ ઉપરાંત માઇનોર પ્લેનેટ સેન્ટર પણ મોનિટરિંગ કરી રહ્યું હતું. તેમજ ગોલ્ડસ્ટોન સોલર સિસ્ટમ રડાર તેના પર નજર રાખી રહ્યું હતું. જેથી કરીને આ લઘુગ્રહનો માર્ગ અને ગતિ જાણી શકાય છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG
રાજકોટ

બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG

Editor By Editor 1 day ago
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું
શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?